ભિખારીએ શું! વખાણ કર્યા કે મહિલાએ ખવડાવ્યા પીઝા

pati patni na gujarati jokes

જોક્સ: ભિખારીએ વખાણ કરતાં મહિલાએ ખવડાવ્યા પીઝા

એક ઘરે જઈને ભિખારએ બૂમ પાડી કંઈક ખાવાનું આપો…..

ઘરમાંથી મહિલાએ ગુસ્સે થઈ ને કહ્યું કે દેખાવમાં તો યુવાન છો, છતાં ભીખ માંગતા શરમ નથી આવતી?

ભિખારી- બહેન, દેખાવમાં તો તમે પણ કટરીના કૈફ અને દીપિકા પાદુકોણ જેવા સુંદર દેખાવ છો, છતા ગૃહીણી બનીને રહી ગયા છો..

મહિલા- થોડીવાર રાહ જો જે, પીઝા મંગાવું છું.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *