ફિલ્મમાં જોવા મળી શકે છે સારા-વિક્કીની જોડી

સારા અલી ખાનના ડેબ્યુ રોજબરોજ સારા કોઇ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે…..સારા જલ્દીજ વિક્કી કૌશલ સાથે ફિલ્મમાં જોવા મળશે….અનીસ બજમીની આવનારી ફિલ્મ માટે સારા અને વિક્કીને કંફર્મ કર્યા છે…….જાણવા મળ્યું છે કે ભુલભુલૈયા પછી અનીજ બજમી જલ્દી એક બીજી ફિલ્મ ડાયરેક્ટ કરવાના છે……અને આ ફિલ્મ માટે તેમને નવા ચહેરાની જરૂર હતી…….અને આ ફિલ્મની ડિમાંડને વિક્કીકૌશલ અને સારા અલી ખાનએ પુરુ કર્યા……

આ ફિલ્મમાં વિક્કી કોમેડી કરતો જોવા મળશે……એક રિપોર્ટ પ્રમાણે વિક્કીએ આ ફિલ્મ માટે હા પાડી દીધી છે……….અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ સારાને ખુબ પસંદ આવી છે, એટલે આ ફિલ્મ માટે બન્ને સ્ટાર્સને ફાઇનલ ગણવામાં આવ્યા છે……અને સારાએ અત્યાર સુધી કોઇ કોમેડી ફિલ્મમાં કામ કર્યું નથી…..તેથી તેના ફેન્સ પણ તેને આવા રોલમાં  પંસદ કરશે……..

આમ પણ બન્નેના ફેન્સ આ સ્ટાર્સ સાથે કામ કરે તેવી ઇચ્છા રાખતા હતા અને આખરે તેમના ફેન્સની ઇચ્છા પૂર્ણ થાય તેવુ લાગી રહ્યું છે……..પરંતુ બન્ને સાથે ફિલ્મ કરશે તે વાતની પુષ્ટી કરવામાં આવી નથી………..

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *