અનુષ્કાએ ખાસ અંદાજમાં મનાવ્યો વિરાટ જન્મદિવસ

અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીનો જન્મદિવસ એકદમ ખાસ અંદાજમાં મનાવ્યો…..વિરાટ પોતાનો 31મો જન્મદિવસ મનાવી રહ્યો છે…..અને આ ખાસ દિવસને અનુષ્કાએ એકદમ ખાસ બનાવ્યો…..અનુષ્કા અને વિરાટ ભૂટાનમાં ટ્રૈકિંગનો આનંદ ઉઠાવી રહ્યા છે…….

અનુષ્કાએ તેની કેટલીક તસ્વીર તેના સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી પોતાનો અનુભવ શેયર કર્યો…..આ ફોટામાં અનુષ્કા અને વિરાટ ભૂટાનના એક સાધારણ પરિવારની સાથે જોવા મળી રહ્યા છે……આ તસ્વીર શેયર કરતા અનુષ્કાએ લખ્યુ કે અમારા 8.5 કિલોમીટરના ટ્રેક પછી એક ગામમાં અમે રોકાયા….ગામના એક ઘરમાં પહોચ્યા,તેમને ત્યારે એક ગાય હતી તેનું ચાર માસનું બચ્ચું હતું……


અમે થાકી ગયા હતા એટલે અમે તેમને ચા માટે પુછ્યું……….એ લોકો અમને જાણતા ન હતા…કે અમે કોણ છે તે છંતા એમને પ્રેમથી અમારૂ સ્વાગત કર્યું…..અમે તેમની સાથે સારો સમય પસાર કર્યો  અને ચા પીધી…..આ સાગદી જ અસલી માનવતા છે…….અમે આ પળ  હમેંશા યાદ રાખીશું…….બસ અનુષ્કાએ આ ફોટોર્સ  શેયર કરતાની સાથે તે સોશિયલ મિડિયા પર ખૂબ વાઇરલ થઇ ગયા છે…..

એક મહાર ક્રિકેટ હોવા છતા કેટલી સાદગીથી વિરાટએ પોતાનો જન્મદિવસ મનાવ્યો….વિરાટ અનુષ્કાના ફેન્સ આ ફોટોઝને ખૂબ પસંદ કરી રહ્યા છે…..

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *