હેલ્થ

આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોને સ્વસ્થ જીવન જીવવા માટે પોષક તત્વ યુક્ત આહાર, જરૂરી કસરત તેમજ પુરતી ઊંઘ લેવી ઘણી આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, ઘણા લોકોને સુતી વખતે ખરાબ સ્વપ્નો આવતા હોય છે. જેથી ઘણા લોકો સુવાથી ડરતા હોય છે. પરંતુ હવે ખરાબ સ્વપ્નોથી ડરવાની જરૂર નથી. કારણ કે, હાલમાં જ અમેરિકામાં કરવામાં આવેલાં […]

હેલ્થ

શરીરના યાંત્રિક અને ખાસ કરીને વીજળી બળનું ઉત્પાદન અને વિતરણ કરવાનું મુખ્ય કાર્ય મગજનું છે. તેમજ શરીરના સત્તા કેન્દ્ર વિશે વાત કરવામાં આવે છે, તો મગજ તેનું મુખ્ય મથક છે. આથી મગજની તંદુરસ્તી જાળવવી ખુબ જ આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, આ મગજને તીવ્ર કરવા માટે અમુક ટીપ્સ ફોલો કરવામાં આવે તો મગજનું સ્વાસ્થ્ય જળવાઈ […]

હેલ્થ

આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પર હવે ખાસ ધ્યાન આપે છે. આ માટે લોકો હેલ્ધી ફ્રુટ્સ તેમજ વેજીટેબલ્સનો આહારમાં સમાવેશ કરે છે. પરંતુ શરીરને સ્વસ્થ રાખવા માટે અન્ય ઘણી વસ્તુઓ છે જેની સંભાળ રાખવી જોઈએ. મળતી માહિતી અનુસાર, આજકાલ માર્કેટમાં મળતા તમામ બ્યુટી પ્રોડક્ટ્સ તેમજ સ્કીન કેરના પ્રોડક્ટ્સમાં કેમિકલ્સનું પ્રમાણ ખુબ વધુ જોવા […]

હેલ્થ

આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જાગૃત થઈ ગયા છે. લોકો ફીટ અને તંદુરસ્ત રહેવા માટે જિમ-કસરતથી માંડીને જાત જાતના નુસખા કરે છે. ઉલ્લેખનીય છે કે, એટલે જ હવે ગ્રીન ટીની બોલબાલા પણ વધી ગઈ છે. હૂંફાળી ગ્રીન ટી પીવાથી ચાના શોખીનોને ચા પીવાનો પણ સંતોષ મળે છે અને સાથે સાથે વજન પણ નથી વધતું. […]

હેલ્થ

શિયાળામાં લોકોમાં સાયનસની સમસ્યા મોટાભાગે જોવા મળતી હોય છે. સાયનસ નાકથી જોડાયેલી સમસ્યા છે. જેમાં વ્યક્તિને નાક, તેની આસપાસ અને માથાના અડધા ભાગમાં સખત દુખાવો થવા લાગે છે. ઉલ્લેખનીય છે કે, શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં સાયનસને કારણે નાક બંધ થઈ જાય છે, માથામાં દુખાવો થાય છે. મોટાભાગના લોકો સાયનસના દર્દને ગંભીરતાથી લેતા […]

હેલ્થ

લસણનો દરેક પ્રકારના ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. એક લસણની એક કળી શરીરની અંદર ઉત્પન્ન થનારા અનેક રોગોનો નાશ કરી શકે છે. લસણ ઘણી બિમારીઓની સારવાર તથા ઉપચારમાં અસરકારક છે. જ્યારે કંઇપણ ખાતા અથવા પીતા પહેલાં લસણ લેવામાં આવે તો શરીરમાં તાકાત વધી જાય છે. લસણ એક મહત્વપૂર્ણ કુદરતી એન્ટીબાયોટિકની માફક કાર્ય કરે છે. ખાસ […]

હેલ્થ

આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં સ્વસ્થ રહેવા માટે જરૂરી ખોરાક સાથે જરૂરી કસરત કરવી પણ તેટલી જ આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, આજકાલ લોકોમાં ફીટ રહેવાનો ટ્રેન્ડ વધી ગયો છે. નોર્મલ વોકથી લઈને જીમમાં જતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ માનસિક શાંતિ માટે મેડિટેશન એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આ મેડિટેશનના ઘણા […]

હેલ્થ

અમેરિકન હાર્ટ એસોસિયેશન’ની વાર્ષિક બેઠકમાં બાયપાસ સર્જરી અને સ્ટેંટને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો છે. આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે, દર્દીઓની સારવાર દવાઓથી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જેમની ધમનીઓ વધારે બ્લોક હતી. તેમને સ્ટેટિંગ અને બાયપાસથી એન્જાઈના કારણે છાતીના દુખાવામાં રાહત મળી છે. ઈસ્કીમિયા નામનું નવું રિસર્ચ ઘણું મોટું છે.  તેનો હેતુ સ્ટેંટ અને […]

એન્ટરટેઈન્મેન્ટ

ટીએમસી સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે…….અને તેના ફોટો સોશિયલ મિડિયામાં આવતાની સાથે વાઇરલ થઇ જતા હોય છે…….તેના લગ્ન હોય કે કરવાચોથ દરેક ફોટા સોશિયલ મિડિયા પર ખૂબ વાઇરલ થયા હતા…..ફરી એકવાર નુસરતના ફોટા સોશિયલ મિડિયા પર વાઇરલ થઇ રહ્યા છે…….જેમા તે  પતિ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળી […]

બોલીવુડ

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા અવારનવાર સોશિયલ મિડિયા પર ટ્રોલ થતી હોય છે, ક્યારેક તેના વજન તો ક્યારે તેના ફેશનશેન્સને કારણે દબંગથી પોતાના કરિઅરની શરૂઆત કરનારી સોનાક્ષી ફરી એકવાર તેના ડ્રેસને લઇને સોશિયલ મિડિયા પર ટ્રોલ થઇ રહી છે………..સોશિયલ મીડિયા પર શેર કરેલી પોતાના ફોટોમાં સફેદ કલરના આઉટફિટમાં નજરે આવી રહેલી સોનાક્ષીના ડ્રેસની તુલના મલાઈકા અરોજાની […]