મનુષ્ય નહીં પરંતુ ભગવાન બનાવે છે જોડીઓ! આ તસવીરો જોઈ આપ પણ ચોકી જશો

મનુષ્યના જીવનમાં લગ્ન નું મહત્વ સૌથી વધુ હોય છે. કારણકે લગ્નમાં પતિ-પત્ની એકબીજાના સાથે એક બે વર્ષ નહીં પરંતુ જન્મો જન્મ સુધી સાથે રહેવાની સોગંદ લે છે. ત્યારે અમે આપને આજે એવા કપલ વિશે જણાવીશું કે, જેને જોઇને આપ વિચારશો કે ખરેખર ભગવાને આમ ની જોડી બનાવી છે મનુષ્યએ નહિ.

૧. તુલીપ જોશી -વિનોદ જોશી

બોલિવૂડના ચોકલેટી બોય એટલે કે શાહિદ કપૂર સાથે દિલ માંગે મોર માં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ તુલીપ જોશી બોલિવૂડમાં અન્ય કોઈ મુવી માં જોવા નથી મળી. પરંતુ તેમણે આ ફિલ્મ કર્યા બાદ વિનોદ જોશી સાથે લગ્ન કરી લીધા છે. વિનોદ જોશી 600 કરોડ ની કંપની ના માલિક છે. તુલીપ જોશી આ કંપનીમાં ડાઈરેકટર છે.

૨. શ્રીદેવી-બોનીકપૂર

બોલિવુડની સુપરસ્ટાર શ્રીદેવી એ અનેક સુપર હિટ ફિલ્મો આપી છે અને દુઃખની વાત એ છે કે, હાલ તેઓ હવે આ દુનિયામાં નથી. ત્યારે તેના લગ્ન જીવન ની વાત કરવામાં આવે તો તેઓએ ફિલ્મ ડાયરેક્ટર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. ત્યારે બોની કપૂરે પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા.

૩. પૂજા ભટ્ટ- મનીષ મખીજા

બોલીવુડના ફેમસ ડાયરેક્ટર મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અને તે દેખાવે ખુબજ હોટ અને સુંદર છે. ત્યારે 2003ના વર્ષમાં પૂજાએ મનીષ માખીજા સાથે લગ્ન કરી લીધા હતા અને આ તસવીરમાં લાગે છે કે મનીષ પૂજાથી ઉમરમાં ઘણા મોટા છે.

૪. નિર્દેશક એટલી- કૃષ્ણ પ્રિયા

સાઉથના મશહુર નિર્દેશક એટલી અને સાઉથની અભિનેત્રી કૃષ્ણ પ્રિયા આ બંનેની જોડી ને જોઈને આપ એકવાર વિચારશો કે શું ખરેખર આ જોડી ભગવાને બનાવી છે કે મનુષ્યએ.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *