શું તમે પણ મકાઈ ખાવાના શોખીન છો? તો આટલું ધ્યાન રાખો…

મોટા ભાગના લોકોને મકાઈ ભાવતી જ હોય છે.એમાં પણ ચોમાસામાં ફ્રેશ મકાઈ પણ બજારમાં મળતી હોય છે , વરસતા વરસાદમાં લીંબુ ભભરાવેલી મકાઈ ખ્વાની મજા અલગ જ છે.વળી મકાઈ ખાવાના કેટલાક ફાયદાઓ પણ છે , મકાઈ હેલ્થી પણ છે તો એના અમુક નુકસાનો પણ છે.

તમે ઘણી વખત સંભાળ્યું હશે કે મકાઈ ખાધા બાદ કોઈને પેટમાં દુખતું હોય આવું થવા પછાડ મકાઈ પાછળ ખોરાક નહીં પણ આપણી આદ્તો રહેલી હોય છે.

મકાઈ એવી વસ્તુ છે જે ખાયા બાદ પાણીની તરસ લાગે છે.અને લોકો સમજ્યા વિના જે પાણી પી લેતા હોય તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મકાઈ ખાધા બાદ ભૂલથી પણ પાણી પીવું જોઈયે નહીં.આમ કરવાથી પાચનક્રિયા નબળી બને છે.મકાઈના દાળામાં ભરપૂર માત્રમાં સ્ટાર્ચ અને કારબોસ હોય છે.જે પાણીમાં મળવાથી ગૅસ થાય છે . તેને કારણે પેપનો દુખાવો,એસિડિટિ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે .

માટે મકાઇ ખાયાની 45 મિનિટ બાદ પાણી પીવું હિતાવહ છે આમ કરવાથી શરીરને કોઈ પ્રકારના સાઇડ ઇફેક્ટ થતાં નથી.મોટાભાગની બીમારીઓનું કારણ આપની નાની નાની કુટેવો હોય છે .

Join the discussion

Your email address will not be published. Required fields are marked *