કેટરિના કૈફ, જાનવી કપૂર, આલિયા ભટ્ટ: 27 જાન્યુઆરી થી 2 ફેબ્રુઆરી ની આ ફેશન તમે જોવાનું ચુકી ગયા હશો…

પ્રિયંકા ચોપરાથી લઈને દીપિકા પાદુકોણ સુધી ની દરેક અભનેત્રી કોઈને કોઈ પોગ્રામ માં અવનવી ફેશન સાથે જોવા મળે છે અને આ તેમનું રોજનું હોય છે. તેમના ફેન્સ પણ તેમની દરેક ઉપડેટ પર નજર રાખતા હોય છે. એમાં ખાસ કરીને તેમની ડ્રેસિંગ સ્ટાઇલ પર અને જો તમે આ અઠવાડિયા માં એમની આ ઉપડેટ વિશે ચુકી ગયા છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમકે અમે તમને બતાવશું કે આ અઠવાડિયામાં તેમની ડ્રેસિંગ સ્ટાઇલ કેવી હતી.

આ અઠવાડિયામાં સારા અલી ખાને મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરવામાં આવેલો લહેન્ગો પહેર્યો હતો. જેમાં તેણીએ અડધા બંધાયેલ હેરડો સાથે ખુબજ સુંદર લાગી રહી હતી.

સોનમ કપૂર આહુજા પીળી સાડી અને પિંક બ્લાઉસ માં ખુબજ સુંદર લાગી રહી છે. આ સિવાય તેની આ ફેસન માં ગાળામાં જે નેક્લેસ્ટ હતું તેના તરફ સૌ કોઈનું ધ્યાન જાય તે સ્વભાવિક છે.

શિલ્પા શેટ્ટી પણ આ અઠવાડિયામાં બ્લુ સાડી માં જોવા મળી હતી. તેના પર આ મેચિંગ ખુબજ સારું લાગી રહ્યું હતું. તેમજ ગાળામાં જે નેકલેસ્ટ છે તે પણ પરફેક્ટ કોમ્બીનેશન છે.

પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ ઇઝ નોટ ઇટ રોમાન્ટિકને પ્રમોટ કરવા આવી હતી ત્યારે આ ડ્રેસમાં દેખાઈ હતી. આ માં તે ખુબજ સુંદર લાગીરહી હતી. તેમજ તેના હિલ ડ્રેસ સાથે મેચિંગ થતા હતા.

સફેદ શર્ટ અને ગ્રેફિટી સ્કર્ટ પરીનીતી ચોપરા ખુબજ હોટ લાગી રહી છે.

તાજેતર માં યોજાયેલા ઉમંગ પોલીસ પુરસ્કાર 2019 માં કેટરિના કૈફે મનીષ મલ્હોત્રા દ્વારા તેયાર કરવામાં આવેલી સુંદર ઊંડા લાલ કલરની શરારા સાડી પહેરી હતી જેમાં સૌ કોઈનું ધ્યાન તેના તરફ દોરાયું હતું.

માંનીકર્નીકા ની અભિનેત્રી કંગના રનૌત પાવડર કલરના પિંક કોટ માં નજર આવી રહી છે. તે આ લૂક માં અનમોલ જ્વેલર્સ ની ઈઅરીંગ પહેરી હતી.

તાજેતર માં યોજાયેલા ઉમંગ પોલીસ પુરસ્કાર 2019 માં જહાનવી કપૂર અનારકલી ડ્રેસમાં જોવા મળી હતી.

આલિયા ભટ્ટ નો  આ અનારકલી ડ્રેસ તરુણ તીલાની એ તેયાર કર્યો છે. અને આમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *