સારા અલી ખાને કરાવ્યું હોટ ફોટો શુટ

ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાને હોટ ફોટો શુટ કરાવ્યું હતુ. તેમા તે ખૂબ જ ગ્લેમરસ નજરે આવી હતી. સારા અલી ખાને આ ફોટો શૂટની કેટલીંક ફોટો પોતાના ફેન્સ માટે શેર કરી છે અને આ ફોટો ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં શૂટ કરાવવામાં આવ્યા છે. પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સારા અલી ખાને પોતાના પ્રશંસકો માટે કેટલાંય આકર્ષક ફોટાઓ શેર કર્યાં છે.

 

એક ફોટામાં સારાને એક ખુરશી પર હોટ પોઝ આપતા જોઈ શકાય છે.કાળા ઝગમગાતા કપડાઓ પહેરી સારા ફોટોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેના ખૂલા કર્લી અને બ્લેક હાઇ હિલ્સમાં ખુબ સુંદર લાગી રહી છે……..

વાત કરીએ સારાની આવનારી ફિલ્મોની સારા નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ આજકલમાં કાર્તિક આર્યન સાથે નજરે આવશે.ત્યાં જ વરૂણ ધવનની સાથે ફિલ્મ નિર્દેશક ડેવિડ ઘવનની ફિલ્મ કુલી નંબર 1 ના રીમેકમાં પણ નજરે આવશે. સારા અલી ખાનનું હાલમાં ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યન સાથે બ્રેક અપ થયુ છે. જો કે બંનેએ આ વિષય પર મૌન ધારણ કર્યું છે પરંતુ બંનેના બ્રેકઅપની વાતો સાચી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *