Pics: ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નની પહેલી તસવીર જુઓ

લગ્નના ફોટો સામે આવ્યા

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાનીના લગ્નની તૈયારી સવારથી જ એન્ટિલિયામાં ચાલી રહી હતી. દેશની નામી હસ્તીઓ આ લગ્નમાં હાજરી આપવા પહોંચી છે. જુઓ લગ્ન મંડપમાં ઈશા અને આનંદનો કંઈક આવો હતો અંદાજ.

નવદંપતિ ઈશા-આનંદ

મુકેશ અંબાણી અને નિતા અંબાણી

એન્ટિલિયામાં ઈશાના લગ્ન

નિતા અંબાણી અને ઈશા અંબાણી

Join the discussion

Your email address will not be published. Required fields are marked *