બોલીવુડ

બોલિવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પોતાના જમાનાની સૌથી સફળ અને સુંદર હીરોઈનોમાંથી એક રહી છે. પોતાની એક્ટિંગથી કરોડો ફેન્સના દિલ જીતનારી સોનાલીએ જ્યારે કેન્સરની બીમારી વિશે જાણ કરી તો ફેન્સ નિરાશ થઈ ગયા હતા. જો કે એક્ટ્રેસ કેન્સર સામે જબરદસ્ત રીતે જંગ લડી અને ઠીક થઈને પોતાના વતને પરત ફરી. સોનાલી બેન્દ્રેએ પોતાની 17મી એનિવર્સરી સેલિબ્રેટ […]

એન્ટરટેઈન્મેન્ટ

હોલિવૂડની ફેમસ સિંગર કેટી પેરી મંગળવારે ભારત પહોંચી ગઈ છે. કેટી પેરીના સ્વાગત માટે તેના ફેન્સની સાથે બોલિવૂડ પણ તૈયાર છે. કેટી 16 નવેમ્બરનાં મુંબઈનાં ડીવાય પાટીલ સ્ટેડિયમમાં આયોજિત મ્યુઝિક ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવા માટે ભારત આવી છે. આ ફેસ્ટિવલની તૈયારી માટે કેટી ભારતમાં ચાર દિવસ વહેલા આવી છે. મંગળવારે કેટીએ મીડિયા સાથે પણ વાતચીત કરી […]

બોલીવુડ

બોલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને આથિયા શેટ્ટી સ્ટારર ફિલ્મ મોતીચૂર ચકનાચૂર પર સંકટ છવાઇ રહ્યું છે. ચર્ચાએ છે કે ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી છે, જે 15 નવેમ્બરે રિલીઝ થવાની હતી. આ અટકાવ બિહાર સિવિલ કોર્ટ તરફથી મૂકવામાં આવી છે, જેના પછી હવે ફિલ્મ કદાચ જ 15 નવેમ્બરના રિલીઝ થઈ શકશે. જો કે, આ મામલે […]

બોલીવુડ

બોલિવુડના દબંગખાન સલમાન ખાન તેની ફિલ્મ દબંગ 3 સાથે તૈયાર છે……..સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું નવું ગીત ‘મુન્ના બદનામ હુઆ રિલીઝ કરવામાં આવ્યું છે……… કંપોઝર્સે ગીતના મ્યૂઝિકમાં બદલાવ કરતા એજ ટ્રેક પર લાવવાની કોશિશ કરી જેના પર વર્ષ 2010માં ફિલ્મ દબંગનું ગીત મુન્ની બદનામ હુઈ બનાવાયું હતું.2010માં આવેલી ફિલ્મ દબંગમાં આઈટમ સોંગ મુન્ની બદનામ હુઈ […]

બોલીવુડ

સારા અલી ખાન હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, ક્યારેક તેની ફિલ્મ અને તેના શૂટિંગને લઇ તો ક્યારેક તેના એરપોર્ટ લૂકને લઇને પણ તેની સાથે સારા અવારનવાર જીમની બહાર પણ સ્પોટ થતી જોવા મળે છે,સારા અલી ખાન ફિટનેસ ફ્રીક છે. સારા પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. સારા ઘણી વખત જિમ બહાર સ્પોટ થતી જોવા […]

બોલીવુડ

બોલિવુડની દમદાર અભિનેત્રી માંથી એક દીપિકા પાદુકોણ પોતાની ખાસ મિત્રના લગ્નમાં ખુબ મોજ-મસ્તી કર્યાં બાદ બીમાર પડી ગઈ છે. દીપિકા હાલમાં બેંગલુરૂમાં પતિ રણવીર સિંહની સાથે પોતાની મિત્રના લગ્નમાં સામેલ થઈ હતી. ઇન્ટરનેટ પર ઘણી તસવીરો અને વીડિયો છવાયા છે. જેમાં બંન્ને ડાન્સ ફ્લોર પર નાચતા જોવા મળી રહ્યાં છે……….અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના સ્વાસ્થ્ય વિશે […]

બોલીવુડ

બોલિવૂડ ફિલ્મ-મેકર ઈમ્તિયાઝ અલીએ હવે મધુબાલાના જીવન પરથી ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે. ઈમ્તિયાઝે ફિલ્મ બનાવવા માટે અધિકાર પ્રાપ્ત કર્યાં છે. જોકે, હજી સુધી એ સ્પષ્ટ નથી કે તેઓ ફિલ્મ બનાવશે કે પછી વેબ સીરિઝ બનાવશે……….બેગમ મુમતાઝ જેહાન દેહલવી એટલે કે મધુબાલાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. માત્ર 14 વર્ષની ઉંમરમાં મધુબાલાએ ‘નીલ […]

બોલીવુડ

બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રી અને ધકધક ગર્લ માધુરીદીક્ષિતનો ચાહકવર્ગ બહુ મોટો છે. લોકો હંમેશા તેની નવી પોસ્ટની રાહ જુએ છે. હાલમાં માધુરીએ એક નવો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર નાખ્યો છે જે લોકોને બહુ પસંદ પડી રહ્યો છે. આ પોસ્ટમાં માધુરી તેના સુપરહીટ ગીત  ‘1 2 3…’ પર ડાન્સ કરી રહી છે………. View this post on Instagram Ek […]

હેલ્થ

અમેરિકાની પેન્ન યુનિવસિર્ટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર, અલ્ટ્રાવાયલોટ કિરણો ચામડી ને નુકસાન કરે છે. એથ્લિટ્સ સૂર્યકિરણ સાથે આવતા અલ્ટ્રાવાયલોટ કિરણોના સંપર્કમાં વધારે રહેતા હોય છે. તેનાથી સ્કિન કેન્સરનું જોખમ રહેલું છે. રિસર્ચમાં સામેલ લીડ રિસર્ચર લેરી કેનીના જણાવ્યા અનુસાર, ‘આઉટ ડોર એક્ટિવિટી સાથે સંકળાયેલા એથ્લિટ્સએ સૂર્યકિરણોથી રક્ષણ મેળવવું ખુબ જરૂરી છે.’ આ રિસર્ચમાં […]

હેલ્થ

હવાનું પ્રદૂષણ અત્યારે દેશભરમાં ચિંતાનો વિષય બન્યો છે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ હવાનું પ્રદુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેના પગલે લોકો હવે ઘર માટે પણ એર પ્યોરિફાયર ખરીદી રહ્યા છે. જોકે હવાના પ્રદુષણની સૌથી પહેલી અસર મનુષ્યના ફેફસા પર થાય છે. કેટલાક દિવસોમાં પ્રદુષણ ઘણું વધારે પ્રમાણમાં જોવા […]