DIDમાં અનારકલી ડિસ્કો ચલી સોંગ પર મલાઇકા અરોરાએ મારી એન્ટ્રી

છ્યાં છ્યાં ગર્લ મલાઇકા અરોરાના ડાન્સના દીવાનાઓની કમી નથી. મલાઇકાની અદાઓનો કોઈ જવાબ નથી.

મલાઇકા કેટલાક ડાન્સ રિયાલિટી શોની જજ રહી ચુકી છે. હાલમાં મલાઇકાએ ટીવીના પોપ્યુલર ડાન્સ શૉ ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જજ તરીકે એન્ટ્રી મારી છે. એન્ટ્રી ની સાથે બધા હોશ ઉડાવી દીધા છે.

એન્ટ્રી એટલી ધમાકેદાર રહી કે સોશિયલ મીડિયા પર માલાઇકાનો ડાન્સ વિડિયો ખુબ વાઇરલ થયો. મલાઇકાએ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં પોતાના સુપર હિટ સોંગ અનારકલી ડિસ્કો ચલી પર દમદાર ડાન્સ પર્ફોમ્સ આપ્યું હતું.

વાત કરીએ મલાઇકાની તો અરબાઝ ખાન સાથે ડિર્વસ લીધા બાદ મલાઇકા અને અર્જુનકપુરના અફેરની ચર્ચા એ જોર પડ્યું હતુ.અને બન્ને એકબીજા સાથે અવારનવાર જોવા મળતા હોય છે

Join the discussion

Your email address will not be published. Required fields are marked *