નાગિન 4માં જોવા મળી શકે છે આ ટીવી એકટ્રેસ

એકતા કપૂરનો સુપર હિટ શો નાગિનના ચોથા સીઝનનો ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે….પહેલા બે સીઝનમાં મૌની રોય અને ત્રીજી સીઝનમાં સુરભિ જ્યોતિ જોવા મળી હતી….અને હવે જ્યારથી નાગિન 4નો પ્રોમો રિલીઝ થયો છે….શોની ઑફિશિયલ અનાઉન્સમેન્ટ બાદથી જ લગાતાર નાગિનની લીડ કિરદાર માટે એક્ટ્રેસની શોધ કરવામાં આવી રહી હતી જે હવે ખતમ થઈ ગઈ છે………

સોર્સ અનુસાર નાગિન 4માં આ વખતે એક હઝારોમેં મેરી બહેના હૈ ફેમ એક્ટ્રેસ નિયા શર્મા નજર આવશે. આ રોલને નિભાવવા માટે પહેલા નિયા શર્માની ઑનસ્ક્રીન બહેન રહી ચુકેલી ક્રિસ્ટલ ડિસૂઝાનું નામ સામે આવ્યું હતું

પરંતુ હવે એકતા કપૂરે નિયા શર્માને સાઈન કરી લીધી છે…………જણાવવામાં આવી રહ્યું છે કે શોની આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ ચુકી છે, જેનું શૂટિંગ દિવાળી પછી શરૂ થઈ જશે. નાગિનનો કિરદાર નિભાવવા માટે જ્યારે મીડિયાએ નિયા શર્મા સાથે વાત કરી તો તેમણે તેના પર કોઈ કમેન્ટ ન કરી. આ રોલની એકતા કપૂર અને મેકર્સ દ્વારા કોઈ પણ આધિકારીક જાહેરાત નથી કરવામાં આવી.

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *