૫ દિવસ સુધી કપડા વગર રહે છે અંહીની લગ્ન કરેલી મહિલાઓ

આ દુનિયામાં ઘણી એવી પરંપરા નીભાવવામાં આવે છે જે અંગે જાણીને દરેક લોકો હેરાન થઇ જાય છે. અને તેની જાણ ઘણા ને હોતી નથી.પરંતુ આજે અમે તમને ભારતની એક એવી જગ્યા વિશે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં મહિલાઓ નિ:વસ્ત્ર રહે છે. આ જગ્યા અંગે અમે તમને બતાવી રહ્યા છીએ ત્યાં એક રિવાજ મુજબ લગ્ન કરેલી મહિલાઓ પાંચ દિવસ સુધી કપડા પહેરતી નથી.

આ સાંભળવામાં તમને અજીબ લાગ્યું હશે પરંતુ આ સત્ય છે. એક પરંપાર હેઠળ જે વર્ષોથી ચાલતી આવી રહી છે જે આજે પણ યથાવત છે. અને આ પરંપરા માં પાંચ દિવસ સુધી મહિલાઓ કપડા વગર રહે છે.

અમે વાત કરી રહ્યા છીએ હિમાચલ પ્રદેશના મણિકર્ણ ઘાટીમાં પીણી ગામમાં રહેનારા લોકો અંગે જ્યાં એક રિવાજ અનુસાર મહિલાઓ કપડા વગર રહે છે. જોકે એવામાં મહિલાઓ પુરૂષોની સામે આવતી નથી. અને એટલું જ નહિ આ મહિલાઓના પતિ પણ તેમનાથી દૂર રહે છે.

સુત્રો અનુસાર ગામના લોકો એવું કહે છે કે આ પરંપરા શ્રાવણ મહિના નીભાવવામાં આવે છે. અને જો આ ગામમાં આજે પણ કોઇ સ્ત્રી આ પરંપરા નીભાવતી નથી તો તેના ઘરમાં અશુભ થાય છે અને માત્ર આજ કારણથી પરંપરા નીભાવવામાં આવે છે. અંહીના લોકો અનુસાર કેટલાક વર્ષો પહેલા અંહી એક રાક્ષસ આવીને સુંદર કપડા પહેરનારી મહિલાઓને ઉઠાવીને લઇ જતો હતો અને બાદમાં તે રાક્ષસનો અંત દેવતાઓએ કર્યો હતો. જેથી ગામના લોકો આ દિવસ હસવાનું પણ બંધ કરી દે છે અને મહિલાઓ પોતાને સાંસારિક દુનિયાથી પોતાને અલગ કરી દે છે.

પરંતુ હાલમાં આ પરંપરા ને બદલવામાં આવી છે અને અત્યારે મહિલાઓ આ 5 દિવસમાં ખૂબ પાતળા કપડા પહેરે છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *