નીતાઅંબાણી કરી રહી છે પુત્રવધુ સાથે સમય પસાર, એક્ઝિબિશનમાં પુત્રવધુ સાથે જોવા મળી

એક સારી બિઝનેસવુમનની સાથે સાથે નીતા અંબાણી એક સારી સાસુ પણ છે…
તે પોતાના પરિવાર સાથે અવારનવાર સમય પસાર કરતા જોવા મળે છે….


હાલમાં જ બિઝનેસવુમન નીતા અંબાણી તેની પુત્રવધુ શ્લોકા સાથે ઘણો સમય સાથે વીતાવી રહ્યા છે. ત્યારે હાલમાં જ નીતા તેની પુત્રવધુ શ્લોકા મહેતા અંબાણી અને થનારી પુત્રવધુ રાધિકા મર્ચન્ટ સાથે એક આર્ટ એક્ઝિબિશનમાં જોવા મળ્યા, ત્રણેય લેડિઝ વેસ્ટર્ન આઉટફિટમાં જબરદસ્ત લાગતી હતી.


નીતા અંબાણી શ્લોકા મહેતા અંબાણી અને રાધિકા મર્ચન્ટનો હાથ પકડીને તેમની કેર કરતા જોવા મળ્યા હતા. નીતા અંબાણીએ વ્હાઇટ ટૉપ અને પ્રિન્ટેડ સરારા પહેર્યું હતુ. ત્યારે શ્લોકા મહેતા વ્હાઇટ પ્રિન્ટેડ સ્કર્ટમાં હતી તો રાધિકા મર્ચન્ટ પીચ કલરના વન પીસમાં જોવા મળી હતી…શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચના રોજ થયા હતા…

Join the discussion

Your email address will not be published. Required fields are marked *