સોશિયલ મિડિયા પર છવાયો નોરાનો જાદુ

બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયાની મોસ્ટ અવેટેડ ફિલ્મ મરજાવાનું એક સોંગ એક તો કમ જિંદગાની રિલીઝના પહેલા દિવસે જ સોશિયલ મિડિયા પર ખૂબ છાવાય ગયું…..આ સોંગની સોથી મોટી યુએસપી છે….કે આ સોંગમાં જોવા નોરા ફતેહી પોતાની ડાન્સનો જાદુ બતાવતી જોવા મળી રહી છે…..અને લોકો એકવાર ફરી નોરાના ડાન્સના દિવાના થઇ ગયા છે……..તેથીજ તેના ફેન્સની ડિમાન્ડ પર નોરા ફરીવાર આ સોંગ પર ડાન્સ કરતો એક વિડિયો પોતાના સોશિયલ મિડિયા પર શેયર કર્યો છે….અને શેયર કરતા જ આ વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઇ રહ્યો છે….

નોરા Dancefit Live  દ્રારા વિડિયો અપલોડ કર્યો હતો……આ વિડિયો શેયર કરતાની સાથે 13 લાખથી પણ વધારે વાર જોવાઇ ચુક્યો છે……

નોરાના ડાન્સ મૂવ્ઝની જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે પણ આ સોંગમાં નોરાનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે……વાઈટ ડ્રેસમાં નોરા એકદમ સુંદર લાગી રહી છે…….વાત કરીએ ફિલ્મ મરજાવાની તો આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રિલીઝ થશે….આ ફિલ્મને મિલાપ ઝવેરી ડાયરેક્ટ કરી રહ્યા છે…..

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *