રાજકુમાર-મૌનીએ કર્યો શાહરુખના સોંગ પર ડાન્સ

ટીવી સીરિયલમાંથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ મૌની રૉયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મોની રોય પોતાના કો સ્ટાર રાજકુમાર રાવ સાથે શાહરુખ ખાનના ગીત ‘સૂરજ હુઆ મધ્ધમ’ પર રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતી નજર આવી રહી છે…….આ વીડિયોમાં રાજકુમાર રાવ શાહરૂખની જેમ એક્સપ્રેશન્સ આપી રહ્યો છે. રાજકુમાર અને મૌનીનો આ રોમેન્ટિક ડાન્સ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

 

આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે મૌની રોય જલ્દીજ રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’ માં નજર આવશે. આ ફિલ્મ 25 ઓક્ટોબરે રિલઝ થશે……આ ફિલ્મની સાથે રિલીઝ થઇ રહી છે, અક્ષયકુમારની ફિલ્મ હાઉસફુલ4 અને તાપસી અને ભૂમિની ફિલ્મ સાંઢ કી આંખ……એક આ ફિલ્મને ફુલ કોમ્પિટિશન મળશે તેથી સ્ટાર્સ ફુલ જોશમાં ફિલ્મના પ્રમોશનમાં લાગ્યા છે……….અને અલગ-અલગ રીતે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *