નુસરતજહાં કરી રહી પતિ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ

ટીએમસી સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે…….અને તેના ફોટો સોશિયલ મિડિયામાં આવતાની સાથે વાઇરલ થઇ જતા હોય છે…….તેના લગ્ન હોય કે કરવાચોથ દરેક ફોટા સોશિયલ મિડિયા પર ખૂબ વાઇરલ થયા હતા…..ફરી એકવાર નુસરતના ફોટા સોશિયલ મિડિયા પર વાઇરલ થઇ રહ્યા છે…….જેમા તે  પતિ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળી રહી છે………

જેના ફોટોઝ નુસરતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. નુસરત પતિ નિખિલ જૈન સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી. ફોટોઝ સાથે નુસરતે રોમેન્ટિક કેપ્શન શેર કર્યું છે. આ ફોટોઝમાં નુસરત વેસ્ટર્ન લૂકમાં જોવા મળી હતી.

નુસરતે મસ્ટર્ડ યલો અફઘાની પ્લાઝો સાથે યલો ઓવરકોટ પહેર્યો હતો. લેધર બૂટ્સ સાથે નુસરતે હૂપ ઈયરિંગ પસંદ કરી. નુસરત પતિ સાથે રોમાન્સની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

 

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *