શ્રીલંકામાં મિનિ વેકેશન માણી રહી છે સારા અલી ખાન

શ્રીલંકા પહોંચી સારાસારા અલી ખાન બોલિવૂડની સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. હવે તેની પાસે પણ અનેક પ્રોજેક્ટ્સ છે. જેમાં તે મહત્વના રોલમાં જોવા મળશે. આ દરમિયાન તે દોસ્તો સાથે શ્રીલંકામાં વેકેશન એન્જોય કરવા પહોંચી છે. સારાસારા અલી ખાન અહીં પપૈયું ખાતા પણ જોવા મળી હતી.

નિઓન જેકેટ અને બ્લૂ ડેનિમમાં તે ખૂબ જ કૂલ લાગી રહી છે.શ્રીલંકાના બીચ પાસે સારા અલી ખાન એન્જોય કરતી જોવા મળી રહી છે.સારાએ અહીં શ્રીલંકામાં ઓટોની મુસાફરી પણ માણી હતી.શ્રીલંકામાં વરસાદમાં પૂલના કિનારે સારા અલી ખાન વરસાદને એન્જોય કરતી જોવા મળે છે. નોંધનીય છે કે સારા હવે વરુણ ધવન સાથે કુલી નંબર 1ની રીમેકમાં જોવા મળશે. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં પણ સારા જોવા મળશે. જેમાં તેની સામે કાર્તિક આર્યન હશે.

સારાએ ફેન્સ સાથે ક્રિસમસ કેકની તસવીર પણ શૅર કરી હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *