આ છોડ કિડનીની પથરીને માત્ર 3 જ દિવસમાં ઓગાળી દેશે.

પથરીનો દુખાવો આમતો ખુબજ કષ્ટદાયક હોય છે અને એતો જેને ઉપડે, તેને જ ખબર પડે. આ દુખાવો જયારે ઉપડે એટલે ભલભલાના મોતીયા મરી જાય. તેનો આકાર રેતીના દાણા જેટલો નાના હોય છે, પણ તેનો દુખાવો બહુ જ ખતરનાખ હોય છે. આપણી રોજિંદી લાઈફમાં અનેક લોકો પથરીના દર્દથી પીડાતા હોય છે. ફૂડમાં ઓક્સલેટની માત્રા વધુ હોય છે, તે યુરિનમાં રહેલા કેલ્શિયમમાંથી પથરી બનાવી દે છે. અને આના લીધે પથરી થાય છે. જો તમે પણ પથરીના દર્દથી પરેશાન છો, તો તમે આ ઘરેલુ ઉપચારથી કિડનીની પથરીથી છુટકારો મેળવી શકો છો. અને આ ઉપાય છે તૂરિયાની શાકભાજી.

કિડનીની પથરી માટે તૂરિયું:

તૂરિયુ એક એવી શાકભાજી છે, જે બારેમાસ મળે છે. તેમાં વિટામિન-સી, ઝિંક આયર્ન, રાઈબોફ્લોવિન, મેગ્નેશિયમ, થાયમિન, ફોસ્ફરસ અને ફાઈબર ભરપુર માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તુરિયામાં સંતૃપ્ત વસા, કોલેસ્ટ્રોલ અને કેલેરી પણ બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે, જે વજન ઓછું કરવામાં સહાયક બને છે. તુરિયા બ્લડ અને યુરિન બંનેમાં શુગર લેવલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે બહુ જ ફાયદાકારક છે. તેમાં બીટા કેરોટીન મળી આવે છે.

કિડનીની પથરી માટે તુરિયાનો ઉપયોગ:

જોવા જઈએ તો અનેક લોકોને તુરિયા પસંદ હોતા નથી. તુરિયાના વેલને ગાયનું દૂધ કે ઠંડા પાણીમાં ઘસીને સવારના સમયે પીઓ. આમ કરવાથી પથરી તૂટવા લાગશે અને ધીરે ધીરે શરીરમાંથી નીકળતી જશે. આવું તમારે ત્રણ દિવસ કરવાનું રહેશે. તેના બાદ તમે પથરીના દર્દમાં રાહત અનુભવશો. થોડા દિવસ બાદ આ દર્દ દૂર થયું હશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *