વિન ડીઝલની નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ

ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ સ્ટાર અને ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્ષી સ્ટાર વિન ડીઝલ પોતાના ચાહકો માટે નવી ફિલ્મ બ્લડશૉટમાં લોકપ્રિય કૉમિક બૂકના ચરિત્ર ગ્રોટના અવતારમાં દેખાશે. ઑડિયન્સે જાન્યુઆરીમાં વિન ડીઝલનું આ પાત્ર રેમંડ ગૈરિસન પહેલીવાર જોવા મળશે. સોની પિક્ચર્સે  ફિલ્મનું પહેલું ટ્રેલર રિલિઝ કર્યું છે……..આ ફિલ્મ સુપર સોલ્ઝરને ફોલો કરે છે. જે નેનો ટેક્ટનોલોજીના આધારે મૃતકોને પાછા લાવે છે. પરંતુ શું બદલો લેવા માટે તેનું મિશન આટલું સરળ છે જેટલું પહેલા લાગે છે. ફિલ્મમાં આ સિપાહી યાદશક્તી ગુમાવી બેશે છે. પરંતુ નવાઇની બાબતો એ છે કે ફિલ્મનો હિરો નવી ક્ષમતાઓની શ્રૃખલાની સાથે ફરીથી કનેક્ટ કરવા માટે સંઘર્ષ કે અને તે શીખી રહ્યો હતો કે તે કેવા પ્રકારનું હથિયાર બની ગયો છે…….આ વર્ષની શરૂઆતમાં પોતાના કિરદાર અંગે ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ સ્ટાર વિન ડિઝલે જણાવ્યું હતું કે, બ્લડશૉટ ફિલ્મમાં રે ગેરીસન વેલેન્ટિકની પાત્ર અત્યાર સુધીમાં નિભાવવમાં આવેલા જટીલ ચરિત્રો પૈકીનું એક છે. રે ગૈરીસન વેલન્ટિક કૉમિક યૂનિવર્સમાં એક કેન્દ્રીય ચરિત્ર છે. મારા વ્યક્તિગત રૂપથી આ પાત્ર અત્યાર સુધીનું જટિલ પાત્ર પૈકી એક છે. આ પાત્ર નિભાવવા માટે હું ભાગ્યશાળી રહ્યો છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *