બુધવારે શેરબજારમાં સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોને કારણે મુખ્ય ઈન્ડેક્સ સપાટ ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 140 પોઈન્ટ ઘટીને 63,700 ના સ્તર પર આવી ગયો છે. નિફ્ટી પણ 26 પોઈન્ટ ઘટીને 19,050ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. પ્રાઈવેટ બેન્કિંગ અને મેટલ સેક્ટરના શેર બજાર પર દબાણ લાવી રહ્યા છે. ભારતી એરટેલ અને એક્સિસ બેંકના શેર નિફ્ટીમાં ટોપ લુઝર છે. આ પહેલા મંગળવારે BSE સેન્સેક્સ 237 પોઈન્ટ ઘટીને 63,874 પર બંધ થયો હતો.
Advertisement
What's Hot
Related Posts
Add A Comment