18 ફોટાઓ જે સાબિત કરે છે કે દુનિયામાં ૨ પ્રકારની છોકરીઓ છે: તમે કયા પ્રકારનાં છો?

‘ડિકોટોમી’ ( dichotomy ) શબ્દનો મતલબ 2 પરસ્પર વિશિષ્ટ, તેમજ વિરોધી ભાગોમાં વિભાજન થવું. ડિકટોમોસ માનવીના મગજની વિચાર ક્ષમતા પાર આધારિત હોય છે. જે માનવીને તેની આસપાસ બનતી ઘટના, તેનું વર્ગીકરણ,અને અવલોકન કરવા માટે મદદરુપ થાય છે. આપણે ઘણીવાર 2 ફોટાઓનો અભ્યાસ કરીને જોઈએ છીએ કે કેવી રીતે આપણે પીત્ઝા ખાઈએ છે, ટ્યુબમાંથી કેવી રીતે ટ્યુથપેસ્ટ નિકાળીએ છીએ. અને આના આધારે આપણે દરેક વસ્તુને બે ભાગમાં વિભાજીત કરીએ છીએ.

ગુજજુમીડીયા આજે તમને આવાજ 18 ફોટાઓ દ્વારા સાબિત કરશે કે દુનિયામાં માત્ર 2 જ પ્રકારની છોકરીઓ છે. અને તમે આમાંથી કયા પ્રકારનાં છો? તે શોધી શકશો. અને આટલું જ નહિ તમે તમારા મિત્રોને પણ શોધી શકશો.

આપણે ઘણીવાર આવી છોકરીઓને જોતા હોઈએ છીએ

૧. આ ફોટાને જોઈને જ તમે કહેશો કે છોકરી 21 મી સદીની વિરુદ્ધમાં છે.

© MNLynx / Imgur

૨. આ ફોટામાં જયારે ખુબસુરત છોકરીઓ મનમોહક અદામાં ફોટા પડાવે છે ત્યારે બીજી પાયજામો પેહરીને ખાઉધરીની જેમ ખાવામાં વ્યસ્ત છે.

© TimJacobs / Imgur

૩. જયારે એક સુંદર દેખાવાનો પ્રયાસ કરે છે ત્યારે બીજી તું કોણ છે તેવો દેખાવ કરે છે.

© ThisIsAitch / Imgur

૪. જયારે એક બ્યુટીફૂલ ટેનિસ ખેલાડી ત્યારે બીજી કેળાના રૂપમાં.

© unknown / Imgur

૫. એક રાક્ષક ના કપડામાં તો બીજી પ્લમ્બર ના કપડામાં.

૬. એક બાજુ ખરાબ છોકરીઓ છે. તો બીજી બાજુ ખાવાની શોખીન.

© ashjones94 / Imgur

૭. આ ફોટાને જોઈને તમે જ કહો આવું કોણ કરે, એક બાજુ મનને મોહિલે તેવા વેશમાં છે જયારે બીજી બાજુ કાર્ટૂન ના વેશમાં.

© unknown / Imgur

૮. એક દારૂ પીવામાં મશગુલ છે ને બીજી પ્રેમમાં.

© acidcow.com

૯. સીનીઅર – જુનિયર: સીનીઅર પાર્ટી કરે છે ને જુનિયર તેને જોઈને શીખે છે.

© imgurVirals / Imgur

૧૦. હેલોવીન પોશાક અને હેલોવીન હલ્ક-એ-મેનિયા. જોઈએ કોણ બાજી મારે છે.

© acidcow.com

૧૧. ડાયનોસરને જોઈને એક ભૂલી જવા માંગે છે ને બીજી ને ફરી જોવું છે.

© followyurbliss / Imgur

૧૨. એક પિઝા બની છે ને બાકીનાઓને બનવું છે.

© harsharank / Imgur

૧૩. આમને આપણે સ્વિમિંગ પુલ કે રમતના મેદાનમાં જોઈએ છે: ટીમના યુનિફોર્મ સામે સેક્સી શોર્ટ્સ.

© acidcow.com

૧૪. હેન્ડસ્ટેન્ડ માસ્ટરની સામે શાળાનું બાળક.

© GallowBoob / Reddit

૧૫. બીજાને જે કેવું હોય તે કે આપણે તો આપણું જ કરવાના. ( દેશી તો દેશી જ રહ્યા )

© acidcow.com

૧૬. ઓફિસમાં વટ પાડવાનો ને ઘરે હતા તેના તે જ.

© acidcow.com

૧૭. સારા દેખાવાનો ઢોંગ કરવો.

૧૮. એક ને દેખાડવું છે ને બીજીને નથી દેખાડવું.

twitter.com/TwoTypesOfGirls

આ ફોટાઓમાંથી તમને સૌથી વધુ કયો ફોટો ગમ્યો તે કમેન્ટ કરીને જણાવો.

આવી જ કંઈક અલગ અવનવી માહિતી મેળવવા માટે અમારા ફેસબૂક પેજ gujjumedia ને લાઈક કરો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *