What's Hot
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.31.14 PM

    Parineeti Raghav Wedding – રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાયા

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.12.49 PM

    ODI મેચની વચ્ચે એક નાની બાળકીએ ફિલ્મ પુષ્પાના ગીત પર કર્યો એવો ડાન્સ, ક્રિકેટરથી લઈને દર્શકો સુધી બધા દંગ રહી ગયા

    September 24, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»ગુજરાત»કોરોનાથી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં પ્રથમ મોત..
    ગુજરાત

    કોરોનાથી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં પ્રથમ મોત..

    March 25, 20202 Mins Read
    Facebook WhatsApp
    covid 19 india death toll pti 1584682183 960x540 1
    Share
    Facebook WhatsApp

    દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત છે. ત્યારે ભારતમાં પણ આ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યાં 39 પર પહોંચી છે. ત્યારે કોરોનાથી મૃત્યુઆંકની સંખ્યા 2 થઈ છે. સુરત બાદ અમદાવાદમાં વૃદ્ધ દર્દીનું મોત થયું છે.

    Corona Virus Ahmedabad scaled 1

    ગુજરાતમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના મોતની બીજી ઘટના સામે આવી છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 85 વર્ષીય મહિલા દર્દીનું મોત થયું છે. જેની પુષ્ટિ સિવિલ સુપરિટેન્ડન્ટે કરી છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીનું પ્રથમ મોત છે. આ અગાઉ રાજ્યમાં સુરતમાં કોરોના પોઝિટિવ વુદ્ધ દર્દીનું મોત નિપજ્યું હતું.

    corona1 pti

    રાજ્યમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. વડોદરામાં કોરોના વાયરસનો 8મો પોઝિટીવ કેસ નોંધાયો છે. યુકેથી પરત આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દી દાખલ છે. રિપોર્ટ રી-કન્ફર્મેશન માટે બી.જે.મેડિકલની લેબમાં મોકલાયો છે.

    corona hospital pti

    ગુજરાતમાં થોડા દિવસ અગાઉ કોરોનાથી સુરતમાં પ્રથમ મોત થયું હતું. સુરતમાં 67 વર્ષના વૃદ્ધનું કોરોનામાં મોત થયુ હતું. અઠવાલાઇન્સનાં વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ  આવ્યો હતો. કોરોના પહેલાં પણ કિડની ફેઇલ થઇ હતી. વૃદ્ધ અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા.

    ALSO READ  ઇન્ફ્રા કંપનીને ₹101.64 કરોડનો ઓર્ડર મળ્યો, શેર ખરીદવાની રેસ, 20%ની અપર સર્કિટ લાદવામાં આવી, શેર ₹6 પર

    corona afp190320

    ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે બુધવારે રાજકોટમાં વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને રાજ્યમાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા 40 થઈ છે. કચ્છ-સૌરાષ્ટ્રમાંથી કુલ 24 સેમ્પલ મોકલાયા હતા જેમાંથી 23 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 21 કેસના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. જ્યારે એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

    02 coronavirusbody 1197870977 1

    રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4 થઈ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 14 કેસ પોઝિટિવ, સુરતમાં અત્યાર સુધીમાં 7 કેસ નોંધાયા, વડોદરામાં અત્યાર સુધીમાં 7 કેસ નોંધાયા, ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા, કચ્છમાં અત્યાર સુધીમાં 1 કેસ નોંધાયો છે. જેમાંથી રાજ્યમાં કોરોનાથી 2 મોત થયા છે.

    You Might Also Like:

    1. રશિયાના વિદેશ મંત્રીએ ભારતના વખાણ કર્યા, કહ્યું- પશ્ચિમનો એજન્ડા નિષ્ફળ ગયો છે
    2. AIની મદદથી હવે રેલ યાત્રા વધુ સુરક્ષિત બનશે, રેલવે તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે.
    3. iPhone 15 લૉન્ચ થવાના થોડા કલાકો પહેલાં iPhone 11ની કિંમતમાં અચાનક ઘટાડો થયો! માત્ર રૂ. 2,999માં ઉપલબ્ધ છે
    4. Audi Q8 લિમિટેડ એડિશન લૉન્ચ, 5.9 સેકન્ડમાં 0-100kmphને સ્પર્શે છે, જાણો કિંમત
    5. ફ્લેવોનોઈડથી ભરપૂર પપૈયાના બીજ ખાવાથી થઈ શકે છે ખતરનાક, તેનાથી થઈ શકે છે નુકસાન અને કેન્સર!
    ALSO READ  કંટાળાજનક Gmail હવે મજા આવશે! ઉત્તેજક સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે, તમે ઈમોજી સાથે ઈમેલ મોકલી શકશો
    AHMEDABAD CORONA FIRST DEATH CORONA VIRUS CASES GUJARAT CORONA VIRUS UPDATE

    Related Posts

    11

    ‘તે સોપારી લે છે, તે મનોરોગી છે…’ તનુશ્રી દત્તા આદિલ ખાનના સમર્થનમાં સામે આવી અને રાખી સાવંત પર ગંભીર આરોપો લગાવ્યા.

    By Gujju MediaSeptember 21, 2023
    1695280157 10

    Chris Gayle Birthday: રોજીરોટી કમાવવા માટે શેરીઓમાંથી કચરો ભેગો કરતો, પછી બન્યો યુનિવર્સ બોસ, ગેઈલની વાર્તા સાંભળીને આંખો ભીની થઈ જશે.

    By Gujju MediaSeptember 21, 2023
    4foA8NxR satyaday 2

    સરકારે ખેડૂતો માટે શરૂ કરી નવી યોજના, કેન્દ્રીય કૃષિ મંત્રીએ કરી આ મોટી જાહેરાત

    By Gujju MediaSeptember 20, 2023
    hCMfBxYf satyaday 2

    સંસદમાં ‘મિચ્છામિ દુક્કડમ’, જાણો આ શબ્દ ક્યાંથી આવ્યો અને તેનો અર્થ શું છે

    By Gujju MediaSeptember 19, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023

    પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સૂરજ બડજાત્યાને તેની કારકિર્દીની શરૂઆતથી જ સલમાન ખાન સાથે ગાઢ…

    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.31.14 PM

    Parineeti Raghav Wedding – રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાયા

    September 24, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    By Gujju MediaSeptember 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    By Gujju MediaSeptember 24, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.