વાસુ ભગનાની સાથે કામ કરશે અક્ષય કુમાર

એક્ટર અક્ષય કુમાર વાસુ ભગનાની સાથે એક વાર ફરી કામ કરી શકે છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા જેટલી ફિસ લે તેવી શક્યતા છે. રિપોર્ટસ અનુસાર અક્ષય, વાસુ અને એમી એન્ટરટેન્મેંટનો નિખિલ અડવાણણી આ પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. માનવામાં આવે છે કે આ ફિલ્મને રંજીત તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા તે ફિલ્મ લખનઉ સેંટ્રલને ડાયરેક્ટ કરી ચૂક્યો છે…….આ ફિલ્મ એક હાર્ડ કોર એક્શન ડ્રામા ફિલ્મ હશે અને આ રિયલ લાઈફ ઘટનાથી પ્રેરિત હશે.

 

 

કહેવાય છે કે અક્ષય ઘણાં સમયથી બેક ટુ બેક હિટ ફિલ્મો આપી રહ્યો છે એટલા માટે આ ફિલ્મ માટે તે આટલી ફીઝ ડિઝર્વ છે. માનવામાં આવે છે કે આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં હશે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે અક્ષય કુમાર અને વાસુ ભગનાની લાંબા સમયથી સાથે કરવા માગે છે…………..હવે આ ફિલ્મ માટે હીરોઈનની શોધ ચાલુ છે. અને અક્ષયની 100 કરોડનો ચાર્જ લેશે કે નહીં તે નક્કી થયું નથી.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *