અમિતાભના ફિલ્મ જગતમાં 50 વર્ષ પર બોલી કૃતિખરબંદા

બોલિવુડના શહેનશાહ એટલે અમિતાભ બચ્ચનએ 7 નવેમ્બરએ ફિલ્મ જગતમાં પોતાના 50 વર્ષ પૂર્ણ કર્યા…..આ અવસર પર અભિનેત્રી કૃતિખરબંદાએ અમિતાભની સાથે તેની આગાની ફિલ્મ ચહેરેના શૂટિંગ દરમ્યાનનો એક કિસ્સો યાદ કર્યો……કૃતિએ પોતાના એ પળને યાદ કર્યો જ્યારે અમિતાભએ તેને મોહતરમાં કહીને સંબોધિ  હતી……..

કૃતિએ કહ્યું ફિલ્મ શૂટના પહેલા દિવસે મારા ટેક પછી હું મારો શોટ જોઇ રહી હતી….અને બધા મારા એ શોટની તારીફ કરી રહ્યા હતા……ત્યારે અમિતાભજીએ મારી તરફ જોયું અને પુછ્યું શુ તમારે બીજો એક ટેક કરવો છે…….તો મૈ કહ્યું હા….ત્યારે તેમને પૂછ્યું કેમ??  ત્યારે મે તેમની સામે જોયું અને કહ્યું કે  સર ફરી એકવાર ટેક કરીએ પ્લીઝ……ત્યારે તેમને કહ્યું કે અનુરોધ કરવાની જરૂર નથી,પરંતુ એક કલાકાર હોવાને કારણે તમારે ખુશ થવાની જરૂર છે…….અને કહ્યું મોહતરમાં ચલો બીજો એક ટેક લઇએ,આ પહેલીવાર હતું જ્યારે અમિતાભ સરએ પહેલીવાર મને મહોતરમાં કહ્યું હતું……અને હું વિચારમાં પડી ગઇકે આ કેટલુ સુંદર હતું……..

કૃતિએ આગળ કહ્યું કે અભિનય કરતી વખતે હું ભૂલી જતી હતી કે આ અમિતાભ બચ્ચન છે….તેમની સાથે ઉભું રહેવુ મુશ્કેલ છે,જ્યારે તેમને મારા કામની પ્રશાંસા કરી ત્યારે એ મારી લાઇફની સૌથી મોટી પ્રશાંસા હતી…….

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *