અનન્યા પાંડે કરી શકે છે ફરાહ ખાન સાથે કામ

અનન્યા પાંડે એ સ્ટૂડન્ટ ઓફ ધ યર ટુથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. હવે તે કાર્તિક આર્યન સાથે પતિ, પત્ની અને વોનું શૂટિંગ પર્ણ કરી લીધુ છે…..અને ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થઇ ગયું છે, આ સાથે અનન્યાની બીજી મોટી જોવા મળે તેવી શક્યતા છે……. હવે તે ફરાહ ખાનની ફિલ્મ કરે તેવી શક્યતા છે.અનન્યાએ સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર પોતાની, કાર્તિકની અને ભૂમિની તસવીર સાથે ફરાહ ખાનની તસવીર મુકી છે. અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ. અમારી આગામી દિગ્દર્શક, એમ તસવીર સાથે કેપ્શન લખ્યું છે.હવે અનન્યાએ આ વાત મજાકમાં કહી છે કે, વાસ્તવમાં તેઓ સાથે કામ કરવાના છે, તે તો સમય જ દાખવશે. હાલ તો ફરાહ સત્તે પે સત્તાની રીમેક બનાવાની યોજના છે. જોકે તેણે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અંગે હજી નિર્ણય લીધો નથી.હાલ તો અનન્યા પાસે પતિ, પત્ની ઔર વોહ ઉપરોત અલી અબ્બાસની કાલી પીલી ફિલ્મ પણ છે.તો હવે અનન્યા ફરાહ સાથે ફિલ્મ કરે છે નહિ એ તો જોવાનું રહ્યું……વાત કરીએ અનન્યાના આવનારી ફિલ્મ પતિ,પત્ની,વો તો આ ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે…….

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *