What's Hot
    Your paragraph text 21

    Batwoman : શું ખતરનાક કોરોનાવાયરસ નવા સ્વરૂપમાં દસ્તક આપશે? ચીનના અગ્રણી વાઈરોલોજિસ્ટ શી ઝેંગલીનો મોટો દાવો

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    September 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»જાણવા જેવું»પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે છે બીજી પુણ્યતિથિ,પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
    જાણવા જેવું

    પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે છે બીજી પુણ્યતિથિ,પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

    August 16, 20202 Mins Read
    Facebook WhatsApp
    Atal tribute min
    Share
    Facebook WhatsApp

    આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે, ત્યારે આ દિવસે તેમને યાદ કરતાં પીએમ મોદીએ શ્રદ્ધાજલિ અર્પિત કરી છે. પીએમએ એક ટ્વિટમાં લખ્યું છે કે દેશની પ્રગતિની દિશામાં અટલ બિહારી વાજપેયીનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.

    ata anniv f
    આજે તેઓની બીજી પુણ્યતિથિ છે. 2018માં દિલ્હી એઈમ્સમામં તેઓએ લાંબી બીમારી બાદ 93 વર્ષે છેલ્લા શ્વાસ લીધા હતા.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી રવિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ સદૈવ અટલ પર પહોંચ્યા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી.

    media handler 32
    ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ સમાધિ સ્થળે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂર્વ વડાપ્રધાન વાજપેયીને યાદ કરીને દેશના ઘણા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાજપેયીને યાદ કરતા એક ટ્વીટમાં લખ્યું છે કે, નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અટલજીના વિચારોને કેન્દ્રમાં રાખીને સુશાસન અને ગરીબ કલ્યાણના માર્ગ પર કાર્ય કરી રહી છે.

    abp news
    ભારતને વિશ્વમાં એક મહાશક્તિ બનાવવા કટિબધ્ધ છે. પૂજનીય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન. તેઓ કહ્યું કે અટલજીના કાર્યકાળમાં દેશે પહેલીવાર સુશાસનને ચરિતાર્થ થતો જોયો છે.

    ALSO READ  નવા સંસદભવનમાં કર્મચારીઓનો યુનિફોર્મ બદલાશે, મહિલાઓ પહેરશે નવી ડિઝાઈનની સાડીઓ અને પુરુષો માટે આ ફેરફાર થયો

    1 5f38a0e21f91c
    જ્યાં એક તરફ તેઓએ સર્વ શિક્ષા અભિયાન, પીએમ ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજના જેવા વિકાસશીલ કાર્ય કર્યા છે તો અન્ય તરફ પોખરણ પરીક્ષણ અને કારગિલ વિજયથી મજબૂત ભારતની પણ શરૂઆત કરી હતી

    EfgeY7AUwAIFpj7
    રક્ષામંત્રી રાજનાથ સિંહે વાજપેયીને યાદ કરીને ટ્વિટ કરતાં લખ્યું છે કે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમને નમન કરું છું. ભારતના વિકાસ અને સામાન્ય લોકો માટે કરાયેલા તેમના કામને સદા યાદ રખાશે. ભારત માટે તેમના વિચાર ભાવી પેઢીને પ્રેરણા આપશે.

    તેઓએ કહ્યું કે તેઓ એક ઉમદા સ્પીકર, અજાતશત્રુ, ઉદારવાદી લોકતાંત્રિક મૂલ્યોના વાહક, રાષ્ટ્રવાદી કવિ, કુશળ પ્રશાસક રહ્યા છે. કેન્જ્રીય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે સંસદમાં પક્ષમાં રહે કે વિપક્ષમાં તેઓની પાસેથી ઘણું શીખવા મળ્યું છે.

    You Might Also Like:

    1. મશરૂમની ખેતી કરીને ખેડૂતો બની રહ્યા છે સમૃદ્ધ, સરકાર આપી રહી છે 50% સબસિડી
    2. ભારત વિ નેપાળ મેચ મોબાઈલ પર ફ્રીમાં જુઓ, તમારે એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં
    3. આદિત્ય L-1 એ તેની બીજી ભ્રમણકક્ષા સફળતાપૂર્વક બદલી, જાણો વાહન સૂર્યની કેટલી નજીક પહોંચ્યું
    4. Unemployment Rate: ભારતમાં બેરોજગારી પાકિસ્તાન કરતાં વધુ, ચીન-અમેરિકા સહિતના આ દેશો પણ પાછળ!
    5. G20 Dinner Invitation: શરદ પવારે “પ્રેસિડેન્ટ ઓફ ભારત” પર કહ્યું, ‘કોઈને નામ બદલવાનો અધિકાર નથી, INDIAની બેઠકમાં તેની ચર્ચા થશે’
    ALSO READ  બિહારની શાળાઓનો ભગવાન જ માલિક છે! 5 શાળાના 5 શિક્ષકો એક જ વર્ગખંડમાં એક જ બ્લેકબોર્ડ પર એકસાથે ભણાવે છે
    #CoronaAlert #pmmodi Atal Bihari corona corona effect

    Related Posts

    11

    ‘તે સોપારી લે છે, તે મનોરોગી છે…’ તનુશ્રી દત્તા આદિલ ખાનના સમર્થનમાં સામે આવી અને રાખી સાવંત પર ગંભીર આરોપો લગાવ્યા.

    By Gujju MediaSeptember 21, 2023
    1695280157 10

    Chris Gayle Birthday: રોજીરોટી કમાવવા માટે શેરીઓમાંથી કચરો ભેગો કરતો, પછી બન્યો યુનિવર્સ બોસ, ગેઈલની વાર્તા સાંભળીને આંખો ભીની થઈ જશે.

    By Gujju MediaSeptember 21, 2023
    4foA8NxR satyaday 2

    સરકારે ખેડૂતો માટે શરૂ કરી નવી યોજના, કેન્દ્રીય કૃષિ મંત્રીએ કરી આ મોટી જાહેરાત

    By Gujju MediaSeptember 20, 2023
    hCMfBxYf satyaday 2

    સંસદમાં ‘મિચ્છામિ દુક્કડમ’, જાણો આ શબ્દ ક્યાંથી આવ્યો અને તેનો અર્થ શું છે

    By Gujju MediaSeptember 19, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    Your paragraph text 21

    Batwoman : શું ખતરનાક કોરોનાવાયરસ નવા સ્વરૂપમાં દસ્તક આપશે? ચીનના અગ્રણી વાઈરોલોજિસ્ટ શી ઝેંગલીનો મોટો દાવો

    By Gujju MediaSeptember 24, 2023

    Batwoman -ચીનના અગ્રણી વાઈરોલોજિસ્ટ શી ઝેંગલીના દાવાએ ચિંતાનો વિષય બન્યો છે. બેટવુમન તરીકે ઓળખાતા ચીનના…

    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    September 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    Your paragraph text 21

    Batwoman : શું ખતરનાક કોરોનાવાયરસ નવા સ્વરૂપમાં દસ્તક આપશે? ચીનના અગ્રણી વાઈરોલોજિસ્ટ શી ઝેંગલીનો મોટો દાવો

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    By Gujju MediaSeptember 24, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.