What's Hot
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    September 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.31.14 PM

    Parineeti Raghav Wedding – રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાયા

    September 24, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»સ્પોર્ટ્સ»આવેશ ખાને એવો બોલ નાખ્યો કે, બેટના બે કટકા થઈ ગયા!
    સ્પોર્ટ્સ

    આવેશ ખાને એવો બોલ નાખ્યો કે, બેટના બે કટકા થઈ ગયા!

    June 10, 20222 Mins Read
    Facebook WhatsApp
    sports 2 1
    Share
    Facebook WhatsApp

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ આપેલા 212 રનના ટાર્ગેટને ચેઝ કરવા આફ્રિકન ટીમની શરૂઆત સારી રહી હતી, જોકે આ દરમિયાન તેના બેટર વાન ડેર ડુસેન અને આવેશ વચ્ચે અલગ જંગ જોવા મળ્યો હતો. આવેશ ખાને એવો ફાસ્ટ બોલ ફેંક્યો હતો, જેના પર શોટ મારવા જતાં ડુસેનના બેટના બે ટુકડા થઈ ગયા હતા.

    Avesh Khan threw the ball in such a way that the bat was cut in two!

    મેચની 14મી ઓવર કરવા માટે આવેશ ખાન બોલિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન ત્રીજો બોલ આવેશ ખાને એવો ફાસ્ટ ફેંક્યો કે બેટિંગ કરી રહેલા વાન ડેર ડુસેન શોટ મારવા જતાં ફસાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બોલ અને બેટનો જેવો સંપર્ક થયો કે ડુસેનના બેટ વચ્ચે તિરાડ પડી ગઈ અને બે કટકા થઈ ગયા હતા.

    Avesh Khan threw the ball in such a way that the bat was cut in two!

    ડુસેનના બેટના બે કટકા થઈ જતાં નોન-સ્ટ્રાઈકર બેટર મિલર પણ ચોંકી ગયો હતો. બીજી બાજુ, ડુસેને બેટ બદલવા સપોર્ટ સ્ટાફને ટકોર કરી હતી. આ દરમિયાન બંને બેટર વચ્ચે કંઈક ચર્ચા પણ થઈ હતી. ત્યાર પછી સપોર્ટ સ્ટાફ 2-3 બેટ લઈને આવી પહોંચ્યો હતો.

    ALSO READ  Nipah Virus – કેરળમાં નિપાહ વાયરસથી 2 લોકોના મોત, સ્વાસ્થ્ય મંત્રીએ મદદ માટે ટીમ મોકલી

    Avesh Khan threw the ball in such a way that the bat was cut in two!

    આવેશ ખાનની બોલિંગ જોરદાર ફાસ્ટ રહી હતી, પરંતુ આ મેચમાં તેને એકપણ વિકેટ મળી નહોતી. તમને જણાવી દઈએ કે આવેશે કુલ 4 ઓવરમાં 8.75ના ઈકોનોમી રેટથી 35 રન આપ્યા હતા. આ દરમિયાન 10 ડોટ બોલ પણ નાખ્યા હતા, જ્યારે તેને 2 વાઈડ અને 1 નો બોલ ફેંક્યા હતા. તો બીજી બાજુ, 5 ચોગ્ગા પણ ખાધા હતા.

    No related posts.

    aavesh khan bat bat broke crocket team india thruh ball

    Related Posts

    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 8.12.49 PM

    ODI મેચની વચ્ચે એક નાની બાળકીએ ફિલ્મ પુષ્પાના ગીત પર કર્યો એવો ડાન્સ, ક્રિકેટરથી લઈને દર્શકો સુધી બધા દંગ રહી ગયા

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 8.08.49 PM

    IND vs AUS -ઈન્દોર ODIમાં ટીમ ઈન્ડિયાએ કર્યું મોટું કારનામું, ક્રિકેટના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી

    By Gujju MediaSeptember 24, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News

    Don't Miss
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    By Gujju MediaSeptember 24, 2023

    ભારતનો યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ…

    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    By Gujju MediaSeptember 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    By Gujju MediaSeptember 24, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.