What's Hot
    Your paragraph text 21

    Batwoman : શું ખતરનાક કોરોનાવાયરસ નવા સ્વરૂપમાં દસ્તક આપશે? ચીનના અગ્રણી વાઈરોલોજિસ્ટ શી ઝેંગલીનો મોટો દાવો

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    September 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»ભારત»એક અઠવાડિયાથી રાજસ્થાનના આ જિલ્લામાં કોરનાના કેસ આવતા થયા બંધ, દેશના કેબિનેટ સચિવે પણ વિશેષ એક્શન પ્લાનની કરી પ્રશંસા
    ભારત

    એક અઠવાડિયાથી રાજસ્થાનના આ જિલ્લામાં કોરનાના કેસ આવતા થયા બંધ, દેશના કેબિનેટ સચિવે પણ વિશેષ એક્શન પ્લાનની કરી પ્રશંસા

    April 6, 20202 Mins Read
    Facebook WhatsApp
    bhilwada
    Share
    Facebook WhatsApp

    કોરોના વાયરસનો કહેર આખા દેશમાં છે,અને દેશમાં ઘણી જગ્યા કોરોના વાયરસના ચેપના હોટસ્પોટ તરીકે ઉભરી આવી છે, એવી એક જગ્યા જે કોરોના વાયરસના ચેપના હોટસ્પોટ તરીકે ઉભરી આવી હતી એ છે,રાજસ્થાનનો ભિલવાડા જિલ્લો જે પાછલા મહિને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું હતું.

    bhilwara 1585650169

    રાજસ્થાનનો ભિલવાડા જિલ્લો પાછલા મહિને કોરોના વાયરસના ચેપના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યો હતો. અહીંની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા પછી તે હોસ્પિટલના ઘણા આરોગ્ય કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ સમય જતાં સરકારે પરિસ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રણમાં લઇ લીધી હતી. આ માટે સરકારે એક વિશેષ એક્શન પ્લાન અમલમાં મુક્યો હતો, નોંધનીય છે કે દેશના કેબિનેટ સચિવે પણ આ કામગીરીની પ્રશંસા કરી હતી.

     

    1510384986img20170211110518

    કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજસ્થાનની રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી અને આખા શહેરને કર્ફ્યુથી સીલ કરી દીધું. 14 એન્ટ્રી પોઇન્ટ પર ચેક પોસ્ટ બનાવવામાં આવી જેમાં જિલ્લાની સીમા સીલ કરી દેવામાં આવી હતી જેથી કોઈ પણ શહેરની બહાર ન જઇ શકે અને પ્રવેશ કરી શકે નહીં. ભિલવાડામાં કોરોના કેસના આંકડાઓ 27 પર જ અટકાવી દેવાયા હતા. 16 હજાર આરોગ્ય કર્મચારીઓની ટીમને એક સાથે ભિલવાડા મોકલવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓએ ડોર ટુ ડોર સ્ક્રીનીંગ શરૂ કરી દીધું. આ સમય દરમિયાન, લગભગ 18 હજાર લોકોમાં શરદી અને ખાંસીનાં લક્ષણો જોવા મળ્યાં હતાં.

    ALSO READ  આતંકવાદનો અંત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી ભારત અને પાકિસ્તાન બેસીને વાતચીત નહીં કરે: ફારૂક અબ્દુલ્લા

    કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કરી પ્રશંસા

    freepressjournal 2020 03 a8146300 3add 4388 a511 e0992d7bf3f9 IMG 20200320 WA0078

    કોરોના સંક્રમણ પછી દેશમાં પ્રથમ વખત આ પ્રકારની કામગીરી ભિલવાડામાં શરૂ થઇ હતી અને તે ખૂબ અસરકારક સાબિત થઈ હતી. ભિલવાડામાં સરકારે સમયસર જરૂરી પગલાં લીધાં જે પ્રશંસનીય છે. હવે દેશમાં ભીલવાડા મોડેલને લાગુ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યના મુખ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભિલવાડામાં લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરતા આ દેશભરમાં આ મોડેલના અમલના સંકેત આપ્યા હતા.

    શું હતી ભિલવાડાની સ્થિતિ?

    Bhilwara 3

    ભિલવાડા રાજસ્થાન રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો હતો જેમાં 26 ચેપગ્રસ્ત દર્દીઓ અને બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં, પરંતુ 30 માર્ચથી અહીં એક પણ કોવિડ -19 નો કોઈ નવો કેસ નોંધાયો નથી. તે જ સમયે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4067 કેસ નોંધાયા છે. મૃત્યુઆંક 109 પર પહોંચી ગયો છે. આ રોગચાળથી વિશ્વના 1,225,057 થી વધુ લોકોને ચેપ લાગ્યો છે.

    You Might Also Like:

    1. ‘INDIA’ની મુંબઈ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલના અણધાર્યા પ્રવેશને લઈને ડ્રામાઃ સૂત્રો
    2. Opposition Parties Meet: I.N.D.I.A.ની 4 સમિતિઓની જાહેરાત, AAP નેતા સંજય સિંહે કહ્યું- ‘સીટ વહેંચણી પર પણ…’
    3. IND vs PAK : ઈશાન કિશન બાદ હાર્દિક પંડ્યાએ પણ અડધી સદી ફટકારી, ટીમ ઈન્ડિયાએ સદીની ભાગીદારી સાથે જોરદાર વાપસી કરી
    4. દિલ્હી આવતા-જતા લોકોએ સાવધાન રહેવું જોઈએ! 200 થી વધુ ટ્રેનો રદ, આ છે મોટું કારણ
    5. પાકિસ્તાનમાં મોટી સૈન્ય દુર્ઘટના, નેવીનું હેલિકોપ્ટર ક્રેશ, તમામ અધિકારીઓના મોત
    ALSO READ  સપા નેતા આઝમ ખાન માટે નવી મુસીબત, રામપુરથી લખનૌ સુધી ઘણી જગ્યાએ આવકવેરાના દરોડા.
    #CoronaAlert bhilwara corona corona effect corona virus fightagainstcorona hotspot lockdonw

    Related Posts

    Doctor said home remedies to reduce belly fat

    belly fat burner -પેટની ચરબી ઘટાડવા માટે ડોક્ટરે કહ્યું ઘરગથ્થુ ઉપાય, બધા તમને પૂછશે પાતળા થવાનું રહસ્ય

    By Gujju MediaSeptember 24, 2023
    how to make perfect hardboiled eggs 1200x800 1

    Egg -આ 4 લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ ઈંડા, ભોગવવું પડી શકે છે ગંભીર પરિણામ

    By Gujju MediaSeptember 24, 2023
    Your paragraph text 9

    Rose -ગુલકંદથી લઈને Rosehip Tea સુધી, જાણો ગુલાબનું ફૂલ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 23 at 6.30.12 PM

    ન્યુટ્રિશનિસ્ટે ડાયાબિટીસના દર્દીઓ માટે કુદરતી સારવાર વિશે જણાવ્યું, આ 3 વસ્તુઓ દવાની જેમ કામ કરશે

    By Gujju MediaSeptember 23, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    Your paragraph text 21

    Batwoman : શું ખતરનાક કોરોનાવાયરસ નવા સ્વરૂપમાં દસ્તક આપશે? ચીનના અગ્રણી વાઈરોલોજિસ્ટ શી ઝેંગલીનો મોટો દાવો

    By Gujju MediaSeptember 24, 2023

    Batwoman -ચીનના અગ્રણી વાઈરોલોજિસ્ટ શી ઝેંગલીના દાવાએ ચિંતાનો વિષય બન્યો છે. બેટવુમન તરીકે ઓળખાતા ચીનના…

    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    September 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    Your paragraph text 21

    Batwoman : શું ખતરનાક કોરોનાવાયરસ નવા સ્વરૂપમાં દસ્તક આપશે? ચીનના અગ્રણી વાઈરોલોજિસ્ટ શી ઝેંગલીનો મોટો દાવો

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    By Gujju MediaSeptember 24, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.