‘બાહુબલી’ની ‘દેવસેના’એ બિકીનીમાં મચાવ્યો તરખાટ

ફિલ્મ બાહુબલીમાં દેવસેનાની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીને હવે સમગ્ર દેશ ઓળખે છે. અનુષ્કા બાહુબલીમાં કામ કરતા પહેલાથી સાઉથ ઇન્ડિયન ફિલ્મની સ્ટાર એક્ટ્રેસ હતી, પરંતુ બાહુબલીએ તેને વૈશ્વિક ઓળખ મેળવવામાં મદદ કરી.વર્ષ 2005માં આવેલ આ ફિલ્મમાં તેની સાથે નાગાર્જુન અને આયેશા ટાકિયા મુખ્ય ભૂમિકામાં હતી. અનુષ્કા અત્યાર સુધી બાહુબલી ઉપરાંત લિંગા, રુદ્રમાદેવી, ડોન નંબર 1 અને ધ રિયલ ડોન જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. જોકે બાહુબલીમાં દેવસેનાની ભૂમિકામાં ખૂબ જ સિમ્પલ અને સુશીલ જોવા મળતી અનુષ્કા અનેક ફિલ્મોમાં ખૂબ જ હોટ અને સેક્સી લુકમાં જોવા મળી છે. આવો જોઈએ અનુષ્કા શેટ્ટીની કેટલીક હોટ અને સેક્સી તસવીરો…

અનુષ્કાનો જન્મ સાત નવેમ્બર, 1981ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો. અનુષ્કાનું અસલી નામ સ્વીટી છે.

ફિલ્મ ‘બાહુબલી’માં અનુષ્કાએ અમરેન્દ્ર બાહુબલીની પત્ની દેવસેનાનો રોલ કર્યો હતો.

અનુષ્કા અને પ્રભાસના અફેરની ચર્ચા તો થતી જ રહે છે. જોકે હંમેશા બન્નેએ આ વાતથી ઈન્કાર જ કર્યો છે.

ગત વર્ષે એવી પણ ચર્ચા હતી કે અનુષ્કા વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. જોકે હજુ સુધી આ બાબતે અનુષ્કા તરફથી કોઈ જ કન્ફર્મેશન આવ્યું નથી. ફિલ્મમાં આવતાં પહેલા અનુષ્કા એક યોગ ટ્રેનર હતી. તેની સુંદરતા જોઈને જ ડિરેક્ટરે તેને ફિલ્મ ઓફર કરી હતી.

છેલ્લા ઘણાં સમયથી અનુષ્કા પર્સનલ લાઈફ અને લગ્નની અટકળોના કારણે ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે, અનુષ્કા શેટ્ટી પાસે 140 કરોડની પ્રોપર્ટી છે. તેનું ઘર હૈદરાબાદનાં પોશ વિસ્તાર જુબલી હિલ્સ સ્થિત વુડ્સ અપાર્ટમેન્ટનાં છઠ્ઠા માળે છે. તે એક ફિલ્મનાં 4થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ સાથે તેનું નામ જોડાયું હતુ, પરંતુ પ્રભાસે કહ્યું હતુ કે તેઓ બંને બાળપણથી દોસ્ત છે. બંનેનાં પરિવાર ફેમિલી ફ્રેન્ડ્સ છે.

અનુષ્કા શેટ્ટી સ્વિમ વિયરમાં…

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *