પ્રિયંકા ચોપરા-નિક જોનાસે રાખ્યું બોલિવૂડ હસ્તીઓ માટે રિસેપ્શન, કેટરિના-અનુષ્કાથી લઈ આવ્યા આ ૪૦ સેલેબ્સ

20 ડિસેમ્બરના રોજ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસનું ભવ્ય રિસેપ્શન યોજાઈ ગયું હતું. આ રિસેપ્શનમાં અનેક જાણીતા સેલેબ્સ હાજર રહ્યાં હતાં. આ રિસેપ્શન બાંદ્રાની તાજ લેન્ડ્સ એન્ડમાં યોજવામાં આવ્યું હતું. રાત્રે 9.30 વાગે આ રિસેપ્શન શરૂ થયું હતું, જે મોડી રાત સુધી ચાલ્યું હતું. પાર્ટીમાં સલમાન ખાનથી લઈને સંજય દત્ત સુધીના અનેક જાણીતા સેલેબ્સ હાજર રહ્યાં હતાં. આ સિવાય બોલિવૂડના મોટાભાગના સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.

1-2 ડિસેમ્બરે કર્યાં હતાં લગ્નઃ

પ્રિયંકા-નિકે જોધપુરના ઉમેદ પેલેસમાં પહેલી ડિસેમ્બરે ક્રિશ્ચિયન તથા બીજી ડિસેમ્બરે હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. ચાર ડિસેમ્બરના રોજ દિલ્હીમાં રિસેપ્શન આપવામાં આવ્યું હતું. મુંબઈમાં મીડિયા તથા પ્રિયંકાના બિઝનેસ સર્કલ માટે ખાસ રિસેપ્શન યોજ્યું હતું.

રિસેપ્શનમાં આવ્યા આ સેલેબ્સઃ

પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં સલમાન ખાન, દીપિકા-રણવિર, કેટરિના કૈફ, અનુષ્કા શર્મા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, અનિલ કપૂર-જાહન્વી કપૂર-અંશુલા કપૂર, સારા અલી ખાન, કરન જોહર, કિયારા અડવાણી, દિયા મિર્ઝા, સૌફી ચૌધરી, રવિના ટંડન, અમિષા પટેલ, હરમન બાવેજા, કાર્તિક આર્યન, સંજય લીલા ભણશાલી, જેકી ભગનાની, ડિનો મોરિયા, તેમજ અન્ય સ્ટાર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઝાયરા વસીમ પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

વિવેક ઓબેરોય પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

વિદ્યા બાલન પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

વિધુ વિનોદ ચોપરા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

જીતેન્દ્ર, તુષાર કપૂર પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

તમન્ના ભાટિયા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

શાહીદ કપૂર પત્ની મીર સાથે પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

શબાના આઝમી પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

સતીષ કૌશિક , અનીલ કપૂર, અનુપમ ખેર પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

સારા અલી ખાન પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

સંજુ બાબા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

સાનિયા મિર્જા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

બોલીવુડ દબંગ સલમાન ખાન પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

સાયના નહેવાલ પોતાના પતિ સાથે.  પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

રેખા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

રિસેપ્શનના એન્ટ્રેસને ગુલાબના ફૂલો અને લાઈટિંગ્સથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો.

રવિના ટંડન પોતાના હોત અંદાજ માં પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

રણવીર સૌરી પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

રાકેશ ઓમ પ્રકાશ મેહરા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

રાજકુમાર રાવ-પત્રલેખા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

પરીનીતી ચોપરા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

નીતા લુલા  પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

મધુર ભંડારકર પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

મધુ ચોપરા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

મધુ બંને દીકરીઓ સાથે પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

લથા રજનીકાંત પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

કીયારા અડવાની અને કરણ જોહર પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

કટરીના કૈફ પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં સાડીમાં આવી કંગના

કાજોલ પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

જહાનવી કપૂર પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

ઇશાન ખટ્ટર પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

હેમા માલિની પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

યંકા-નિકના રિસેપ્શનમાં આશાતાઈ સાથે મસ્તીના મૂડ માં દીપિકા પાદુકોણ પ્રિ

રણવીર દીપિકા પણ આવ્યા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં રણવીર અને દીપિકા ફૂલ મસ્તીના મુડ માં જોવા મળ્યા હતા

ડેવિડ ધવન પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

આશાતાઈ સાથે કાજોલ પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

અનુષ્કા શર્મા પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *