એક ડોક્ટરે નવું ક્લિનિક ખોલ્યું થોડીવારમાં એક વ્યક્તિ આવી. ડોક્ટર પોતાની જાતને વ્યસ્ત બતાવવા માટે ફોન પર વાત કરી એપોઈન્ટમેન્ટ આપવા લાગ્યો. ફોન રાખીને ડોક્ટરે વ્યક્તિનું...
સવાર સવારમાં પત્નીનેખુશ કરવા માટે પતિએ ફ્રિઝમાંથી દૂધનું તપેલું કાઢી ગેસ ઉપર રાખ્યું. પરંતુ અડધો કલાક પછી પણ દૂધમાં ઉફાણો ન આવતા પતિએ ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે તે ઈડલીનું ખીરું છે....