What's Hot
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.31.14 PM

    Parineeti Raghav Wedding – રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાયા

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.12.49 PM

    ODI મેચની વચ્ચે એક નાની બાળકીએ ફિલ્મ પુષ્પાના ગીત પર કર્યો એવો ડાન્સ, ક્રિકેટરથી લઈને દર્શકો સુધી બધા દંગ રહી ગયા

    September 24, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»ફૂડ»ઓવનનો ઉપયોગ કર્યા વગર ઘરે જ બનાવો બાળકોની પ્રિય ચોકલેટ કૂકીઝ, ચોકલેટ કૂકીઝ બનાવવાની એકદમ ઇઝી રેસિપી
    ફૂડ

    ઓવનનો ઉપયોગ કર્યા વગર ઘરે જ બનાવો બાળકોની પ્રિય ચોકલેટ કૂકીઝ, ચોકલેટ કૂકીઝ બનાવવાની એકદમ ઇઝી રેસિપી

    May 30, 20202 Mins Read
    Facebook WhatsApp
    6 3 large
    Share
    Facebook WhatsApp

    કૂકીઝ બધાને ખૂબ પ્રિય હોય છે ,એમા પણ એમા પણ બાળકોને કૂકીઝ ખૂબ જ પ્રિય હોય છે.શું તમારા બાળકોને ચોકલેટ કૂકીઝ ભાવે છે? અને તમને પણ ઘરે કૂકીઝ બનાવવા ગમે છે? પરંતુ તમારી પાસે ઓવન ન હોવાથી તમે તે ઘર બનાવી શકતા નથી…સાચી વાતને? તો આજે અમે તમારૂં ટેન્શન દૂર કરી દઈએ અને કડાઈમાં કૂકીઝ બનાવતા શીખવીએ.

    Vanilla rich chocolate chip cookies 004

        સામગ્રી

    • 1/2 કપ ઘી
    • 1/2 કપ ખાંડ પાઉડર
    • 1 1/2 કપ મેદો
    • 1 ટે. સ્પૂન કોકો પાઉડર
    • ચપટી બેકિંગ સોડા
    • 2 ચમચી ચોકો ચિપ્સ

    બનાવવાની રીત

    choc cookies 01 HD1280
    એક મિક્સર જારમાં ઘી અને ખાંડ પાઉડર લઈને 1 મિનિટ માટે મિક્સ કરી લો.ત્યાર બાદ એક ચારણી લો તેમાં મેદો, કોકો પાઉડર અને બેકિંગ સોડા લઈને બાઉલમાં ચાળી લો. આ બાઉલમાં ઘી અને ખાંડ પાઉડરનું મિશ્રણ ઉમેરો. અને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તેમાંથી સરસ કણક ન બંધાઈ જાય.કણક રોટલી જેવી થોડી સોફ્ટ રાખવાની છે.

    ALSO READ  શું તમે પણ લેપટોપ સાફ કરતી વખતે આ ભૂલો નથી કરતા? તમારું કિંમતી ઉપકરણ મરી જશે

    SILK OAT YEAH RECIPE SEPT 20180649 2100x1400 e8372ecc 345e 4463 a901 68658e31f0a7 Internal Full

    કણકને 5 મિનિટ રેસ્ટ આપો. બાદમાં તેમાંથી નાના બોલ્સ બનાવી કૂકીઝનો શેપ આપી દો. તમામની ઉપર ચોકો ચિપ્સ લગાવી દો. તેને ગ્રીસ કરેલી એક પ્લેટમાં મૂકી દો.
    એક પેનમાં સ્ટેન્ડ મૂકી, ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ પ્રિ-હીટ કરો.

    Peanut Butter Chocolate Chip Cookies 15 scaled 1

    હવે કૂકીઝવાળી પ્લેટને પેનમાં રાખેલા સ્ટેન્ડ પર મૂકીને ઢાંકણ ઢાંકી દો. 20 મિનિટ માટે તેને બેક થવા દો. ગેસની ફ્લેમ સ્લો-મીડિયમ રાખવી. 20 મિનિટ બાદ કૂકીઝ બની ગયા હશે. તો તેને પ્લેટમાં લઈ લો અને સર્વ કરો.

    You Might Also Like:

    1. High Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલનો ઈલાજ આ ફળોમાં છુપાયેલો છે, આજે જ તેને તમારા આહારમાં સામેલ કરો.
    2. લિકરિસની એન્ટિવાયરલ પ્રોપર્ટીનો લાભ લો, તે શરદી, ઉધરસ અને ફ્લૂને મટાડશે.
    3. ડેન્ગ્યુના 3 પ્રકાર છે, જેમાં માત્ર પ્લેટલેટ્સની ઉણપથી જ નહીં, પણ આ લક્ષણોથી ઓળખો
    4. ચરણ સ્પર્શ કરવો એ માત્ર પરંપરા નથી પણ સ્વસ્થ રહેવાનું રહસ્ય પણ છે, જાણો તેના ફાયદા
    #CoronaAlert corona testy masala recipe testy recipes

    Related Posts

    Your paragraph text 15

    Belly Fat Cutter -રસોડામાં હાજર આ મસાલામાંથી બનેલી ચાનું સેવન કરો, તમારું લટકતું પેટ એક અઠવાડિયામાં જ ગાયબ થઈ જશે.

    By Gujju MediaSeptember 24, 2023
    XEQXXZrV satyaday 2

    આ આદતો તમને અમીર બનતા અટકાવે છે, લક્ષ્મી આવવાથી દૂર રાખે છે.

    By Gujju MediaSeptember 24, 2023
    p1FWfuIX satyaday 2

    નાની ઉંમરે આ ખાદ્યપદાર્થો છોડી દો, નહીં તો વૃદ્ધાવસ્થા પહેલા તમને કિડનીની બીમારી થઈ જશે.

    By Gujju MediaSeptember 24, 2023
    XexqSDkM satyaday 2

    શું તમે આલિયા ભટ્ટની જેમ કુદરતી રીતે ગુલાબી હોઠ મેળવવા માંગો છો? તો આ 4 કામ કરવા પડશે

    By Gujju MediaSeptember 24, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023

    પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સૂરજ બડજાત્યાને તેની કારકિર્દીની શરૂઆતથી જ સલમાન ખાન સાથે ગાઢ…

    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.31.14 PM

    Parineeti Raghav Wedding – રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાયા

    September 24, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    By Gujju MediaSeptember 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    By Gujju MediaSeptember 24, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.