બોલીવુડની આ 4 ખુબસુરત હસીનાઓ પાસે છે પોતાના પ્રાઇવેટ જેટ!

મિત્રો દેશ દુનિયામાં એવા ઘણા કરોડપતિઓ, બિઝનેસ મેન છે, જેમની પાસે દુનિયાની દરેક વસ્તુની ખરીદી કરવાની સક્ષમતા છે, મોટા મોટા મહેલ, મહેંઘી ગાડિયો, આ બધું રાખવું એમના માટે એક સામાન્ય વાત છે, પણ કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે, જેમનો રુઆબ અંબાણી અને ટાટાથી ઓછો નથી. બૉલીવુડ અભિનેત્રીઓ પાસે પણ ખૂબ પૈસા હોય છે. આજે અમે તમને બૉલીવુડની આ અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ, જેમનો રુઆબ અંબાણી અને ટાટાથી ઓછો નથી.

માધુરી દીક્ષિત:

બૉલીવુડમાં એક દાયકા સુધી રાજ કરનારી માધુરી દીક્ષિત પાસે પાસ કરોડો રૂપિયા છે. માધુરીએ શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા પછી બોલિવુડથી દૂર થઈ ગઈ હતી. ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત એક વાર ફરી ફિલ્મોમાં કમબેક કરવાની છે. અલિયા અને વરુણની ફિલ્મ કલંકમાં તે નજર આવશે. માધુરી દિક્ષિત પાસે પાસું પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે.

શિલ્પા શેટ્ટી:

બોલીવુડની ખુબસૂરત અને ફીટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ખૂબ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ હવે તે માત્ર ઇન્વેટમાં જ જોવા મળે છે. શિલ્પાનો દેખાવ અને તેની સુંદરતા પહેલાની જેમ બકરાર છે. શિલ્પાએ પોતાની કારકિર્દીમાં ગણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. શિલ્પા શેટ્ટીની પોતાની આઈપીએલમાં ટીમ છે. અને તેના પતિનો ખૂબ મોટો વ્યવસાય પણ છે,અને આવામાં શિલ્પા પાસે પર્સનલ જેટ પણ છે.

પ્રિયંકા ચોપડા:

બોલીવુડ અને હોલીવુડમાં પોતાની ઓળખાણ ઉભી કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાની પ્રોપર્ટીની વાત કરીએ તો તેની પાસે ગણી બધી છે. પ્રિયંકા એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસુલે છે. આવામાં પ્રિયંકા કેટલી અમીર હશે. પ્રિયંકા પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે, આની સાથે ન્યુયોર્કમાં પોતાનું ઘર પણ છે. પ્રિયંકા જલ્દી પોતાના પ્રેમી નીક જોનસ જોડે લગ્ન કરવાની છે.

સની લેયોની:

બોલીવુડની હોટ એન્ડ બોલ્ડ ઍક્ટ્રેસ સની લીયોને ખૂબ જ ઓછા સમયમાં બૉલીવુડમાં પોતાની નવી ઓળખાણ બનાવી લીધી છે. સની લીયોનની લાઇફસ્ટાઇલ ખૂબ જ સારી છે. સાથે સાથે સનીની પાસે એક ખૂબ જ આલશાન ફ્લેટ પણ છે જે મુંબઈના બ્રાન્દ્રા માં છે. સનીની પાસે તેનું પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *