રણવીર-દીપિકાનું વેડિંગ આલ્બમ, મસ્ત થઈને નાચી હતી ‘મસ્તાની’

બોલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમામાં લગ્નના બંધને બંધાયા હતા. દીપિકા પદુકોણ અને રણવીર સિંહ હવે પતિ-પત્ની બની ગયાં છે. અહીં કોંકણી અને સિંધી રિત રિવાજ મુજબ લગ્ન થયા હતા. દીપિકાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર એની મેહંદી સેરેમનીની તસવીરો પોસ્ટ કરી છે. સ્ટાર કપલના 15 નવેમ્બરના રોજ સિંધી વિધિ પ્રમાણે થયેલા લગ્નના જાહેર કરવામાં આવ્યા છે.

લગ્ન દરમિયાન રણવીર-દીપિકાએ મેચિંગના કપડા પહેર્યા હતા.

દીપિકા પાદૂકોણે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેનો લુક પદ્માવતી જેવો લાગતો હતો.

કોંકણી વિધિના લગ્ન દરમિયાન બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

કોંકણી રિત રિવાજ મુજબ થયેલા લગ્ન દરમિયાન રણવીર સિંહે દીપિકાના માથામાં સિંદૂર ભર્યું હતું.

આ તસવીરમાં દીપિકા પાદૂકોણ પતિ રણવીર સિંહને લાડુ ખવડાવતી  નજરે પડે છે.

રણબીરે પોસ્ટ મુક્યાને અડધો કલાક થયો તેટલામાં ૫ લાખ લોકોએ લાઇક કર્યો છે. આ ફોટા બનેએ તેમના ઈન્સ્ટા ગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યા છે.

12 કલાક પછી લગ્નની તસવીરને 4,813,023 likes મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સિવાય આ બંનેએ લગ્નની તસવીર ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરી હતી.

રણવીર અને તેના મિત્રો ગોવિંદાના ગીતો પર ઝુમ્યા

આ તસવીર પરિવાર સાથેની છે. જેમાં તેઓ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની મહેંદીની તસવીરો

સંગીતની ધૂનમાં મસ્ત થઈને નાચી હતી ‘મસ્તાની’

તસવીરોમાં મહેંદી અને સંગીતના રિવાજોની ઝલક જોવા મળી

કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે થયેલા આ લગ્નમાં દીપિકા અને રણવીર બંને જબરદસ્ત ખૂબસુરત લાગતા હતા

રણવીર-દીપિકાના વેડિંગ લૂક પર એના ચાહકો ફિદા થઈ ગયા હતા.

રણવીર અને દીપિકાના લગ્નની મહેંદી અને બીજી વિધિની તસવીરો જાહેર થઈ છે. આ તસવીરોમાં જોડી ગજબની ખૂબસુરત લાગી રહી છે.

દીપવીર 21 નવેમ્બરના દિવસે બેંગ્લુરુમાં અને 28 નવેમ્બરે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *