ખોટા સમયે કેમેરામાં કેદ થઇ આ સુંદર અભિનેત્રીઓ,, તસ્વીરો જોઈને હસવું આવશે

બૉલીવુડ અભિનેત્રી સુંદર અને સ્ટાઇલીશ દેખાવવા માટે ખૂબ મહેનત કરે છે. ડિઝાઇનર્સ, મેકઅપ કલાકાર અને આખી ટીમ અભિનેત્રીઓને એક પરફેક્ટ લૂક આપવા માટે હમેશા તૈયાર હોય છે, અને ગણી વખત તેમની મેહનત રંગ પણ લાવે છે. પરંતુ ક્યારેક ક્યારેક ખોટો સમય અથવા ખરાબ એન્ગલના કારણે ખેચવામાં આવેલી તસવીરના લીધે અભિનેત્રીઓની જોરદાર મજાક ઉડતી હોય છે. ફોટોગ્રાફરે આવી તસ્વીર લેવાનું ક્યારેય પણ વિચાર્યું નથી હોતું પણ ગણી વખત આવી તસ્વીર કેમેરામાં કેદ થઇ જતી હોય છે. અને જેને જોઇને તમે તમારૂ હાસ્ય રોકી શકતા નથી. આજે તમને તેમના ખુબસુરત ચહેરાની નહિ પણ ફોટોગ્રાફરે ખરાબ સમયે ખેચેલી કેટલીક તસ્વીરો બતાવીશું.

કાજોલ:

બૉલીવુડની અભિનેત્રી કાજોલનો આવો ચેહરો જોઈને, તમે હસવાનું બંધ કરી શકશો નહીં.

ઐશ્વર્યા રાય બચ્ચન:

બોલિવુડની સુંદર અભિનેત્રી એશ ના હાવભાવ ઘણા વિચિત્ર અને કઈક જુદા લાગે છે.

કરીના કપૂર:

એક આઈસ્ક્રીમ બ્રાંડના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન કરીના કપૂરની આ ક્લિક્સ મળી ગઈ હતી.

શિલ્પા શેટ્ટી:

કોઈ ઇવેન્ટમાં સામેલ થએલી શિલ્પા શેટ્ટીની આ તસ્વીર જોઇને, હસવું રોકવું મુશ્કેલ છે.

શ્રદ્ધા કપૂર:

અભિનેત્રી શ્રદ્ધા કપૂરે આ તસ્વીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આમાં તે ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહી છે.

અલીયા ભટ્ટ:

આલિયા ભટ્ટે ફિલ્મ ‘હાઇવે’ ના ટ્રેલર લોંચમાં આ તસ્વીર કેદ થઇ હતી.

દીપિકા પાદુકોણ:

કોઈ પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે દીપિકા પાદુકોણ આ ફની મૂડમાં ક્લિક થઇ હતી.

પ્રિયંકા ચોપરા:

એક ઇવેન્ટ દરમિયાન પ્રિયંકાની આ તસ્વીર લેવામાં આવી હતી. આણે જોઇને એવું લાગે છે કે આ ફની મુડમાં છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *