ઘણા ફની છે સલમાન ખાન પર બનેલા આ ફોટાઓ, જોઈને હસી હસી ને લોટપોટ થઇ જશો.

ઇન્ટરનેટ પર આજકાલ મીમ્સનો જમાનો છે. જ્યારે પણ કોઈ નવી મૂવી અથવા કોઈ નવું કન્ટેન્ટ આવે છે ત્યારે તેના પર બનાવેલા મીમ્સ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ બની જાય છે. ઘણી વખત આ મીમ્સનો ટાર્ગેટ બોલીવુડના સ્ટાર્સ પર હોય છે. ઘણા મોટા સ્ટાર્સ લોકો માટે મજાક બની જાય છે. પાછલા અમુક સમયમાં અભિનેત્રી અનુષ્કા શર્મા ના ઘણા મીમ્સ બન્યા હતા. પરંતુ આજે અમે તમને સલમાન ખાનની કેટલીક તસવીરો બતાવીશું. જે મોટાભાગે ફોટોશોપની મદદથી બનાવવામાં આવ્યા છે અને તેનો હેતુ ફક્ત મનોરંજન માટે જ છે.

દરેક મૂવીમાં શર્ટ કાઢીને સીન આપવવાની સ્ટાઈલ સલમાન ખાનની ફેવરીટ છે. પણ આ ફોટોમાં સલમાન ખાનને છોકરી જ બનાવી દીધી છે, જે ખુબ જ ફની લાગે છે.

બાળકો દર વર્ષે ટાઈગરની જેમ ફરતા હોય છે, પરંતુ જ્યારે તેમની પરીક્ષા આવે છે ત્યારે તેમની શું આ હાલત થાય છે એ તમે આ ફોટામાં જોઈ શકો છો. વાસ્તવમાં આ ફોટો પરીક્ષા સમયે બાળકોની શું હાલત થાય છે તે દર્શાવે છે.

મોનાલીસાના પ્રખ્યાત ફોટાની કોપી કરીને આ ફોટો બનાવવામાં આવ્યો છે. આજના જમાનામાં લોકોની ક્રિએટીવીટી વિશે કંઈપણ કહી શકાય એમ નથી. જેમ કે તમે આ ફોટામાં જોઈ શકો છો સલમાન ખાન કેવો દેખાય છે.

સલમાન ભલે તેના લગ્ન ને લઈને મૌન છે, તેના ચાહકો આજે પણ તેના લગ્ન ની રાહ જોઇને રહ્યા છે. સલમાન ખાનની ઉંમર આજે 50 ની થઈ ગઈ છે. પરંતુ તેના લગ્નના સમાચાર દર વખતે અફવા સાબિત થાય છે. આ જ બાબતની મજાક કરતી સલમાન ખાનની આ ઈમેજ ત્યારે વાયરલ થાય છે જ્યારે સલમાન ખાનનું કોઈની સાથે બ્રેકઅપ થાય છે.

સલમાન ખાન બૉલીવુડમાં ફિટનેસને એક અલગ જ દિશામાં લઇ ગયા છે. પરંતુ જ્યારે તેનો આ ફોટો જોઈએ છીએ ત્યારે આપણને હસવું આવે છે. કારણ કે જે હાલત આ ફોટામાં છે તેના વિશે કોઈ વિચારી શકતું નથી. અને જ્યારે આપણે તેનો આ ફોટો જોઈએ છીએ ત્યારે હસવું આવે છે.

દબંગ સલમાન ખાનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે, અને આ ફિલ્મ પછી સલમાન દબંગ ખાન તરીકે જાણવા લાગ્યા છે. એવા મા આ ફોટાને જોઇને આપણે કેવી રીતે હસવાનું બંધ કરી શકીએ?

સલમાનના ફેન્સની આ સૌથી ભયાનક ફોટો હોઈ શકે છે. સલમાન ખાનની ઉંમર 53 વર્ષની છે, પરંતુ તેની બોડી હજુ પણ બોલીવુડના નવા સ્ટાર્સને ટક્કર આપે તેવી છે. આવી સ્થિતિમાં ફોટોશોપમાંથી બનાવેલો આ ફોટો ખૂબ ડરામણો છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *