What's Hot
    Screenshot 2023 10 03 at 3.17.12 AM

    પૂર્વ દિગ્ગજ વકાર યુનિસે કરી ભવિષ્યવાણી, આ 2 ટીમો ફાઇનલમાં પહોંચશે, પરંતુ પાકિસ્તાનને જગ્યા ન આપી

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 3.14.12 AM

    “22 બોલ.. 6 વિકેટ..”, હવે નેપાળના બોલરે એશિયન ગેમ્સમાં આવો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 3.11.11 AM

    આ ભારતીય ક્રિકેટરની પત્નીએ એશિયન ગેમ્સમાં જીત્યો બ્રોન્ઝ, શ્રીલંકા સામે કારકિર્દીની શરૂઆત કરી

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.57.51 AM

    આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.55.56 AM

    VIDEO: લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે ખાલિસ્તાન સમર્થકો ભેગા થઈ રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સુરક્ષા વધારી દેવામાં આવી

    October 3, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»ગુજરાત»કોરોના સામે લડવા આત્મનિર્ભર ગુજરાત માટે રાજ્ય સરકારની જાહેરાત
    ગુજરાત

    કોરોના સામે લડવા આત્મનિર્ભર ગુજરાત માટે રાજ્ય સરકારની જાહેરાત

    May 14, 20201 Min Read
    Facebook WhatsApp
    BeFunky collage 74
    Share
    Facebook WhatsApp

    ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં કોરોનાના સંક્રમણના કેસોને જોતા લોકડાઉનને વધુ એક વખત લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

    x1080 3

    વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

    maxresdefault 94

    ગુજરાત સરકારે નાના વેપારીઓ માટે મહત્વની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે ‘આત્મનિર્ભર ગુજરાત’ યોજનાની જાહેરાત કરી છે. રાજ્યના 10 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે. 1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો, વેપારીને મળશે. આ લોનનું વ્યાજ 12 ટકાને બદલે માત્ર 2 ટકા જ વસૂલવામાં આવશે.

    cm

    અરજીને આધારે કોઈપણ ગેરન્ટી વગર રૂા. 1 લાખ સુધીની લોન મળશે.. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે.

    maxresdefault 93

    નાના વેપારીઓને 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. છ મહિના સુધી કોઈ જ હપ્તો ભરવાનો નહીં રહે. કોપરેટિવ બેંકો પણ સહાય માટે સહમત થઈ છે. પૈસા લોકોના હાથમાં આવશે તો લોકો આત્મનિર્ભર થઈ શકશે. ગુજરાતના ખૂણે ખૂણે આ વ્યવસ્થા બનેલી રહેશે.

    No related posts.

    #CoronaAlert #pmmodi corona effect coronaindia coronavirus COVID19 GUJARAT

    Related Posts

    WhatsApp Image 2023 02 28 at 9.29.04 AM

    એકાના ક્રિકેટ સ્પોર્ટ્સ દ્વારા ક્રિકેટ એકેડેમી અને એકાના ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

    By Gujju MediaMarch 1, 2023
    WhatsApp Image 2022 11 05 at 2.42.26 PM

    ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરાયું

    By Gujju MediaNovember 5, 2022
    WhatsApp Image 2022 11 02 at 5.00.21 PM

    પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીનું નવું સોંગ ‘વ્હાલમ જાઓ ને’ મચાવી રહ્યું છે ધૂમ

    By Gujju MediaNovember 2, 2022
    zzz

    પ્રેમમાં પડવાની લાગણીઓની અનુભતિ કરાવે છે “ચબૂતરો”ફિલ્મનુંરોમેન્ટિક સોન્ગ “વૈરાગી રે”

    By Gujju MediaOctober 22, 2022
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    Screenshot 2023 10 03 at 3.17.12 AM

    પૂર્વ દિગ્ગજ વકાર યુનિસે કરી ભવિષ્યવાણી, આ 2 ટીમો ફાઇનલમાં પહોંચશે, પરંતુ પાકિસ્તાનને જગ્યા ન આપી

    By Gujju MediaOctober 3, 2023

    Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. 9મા દિવસની…

    Screenshot 2023 10 03 at 3.14.12 AM

    “22 બોલ.. 6 વિકેટ..”, હવે નેપાળના બોલરે એશિયન ગેમ્સમાં આવો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 3.11.11 AM

    આ ભારતીય ક્રિકેટરની પત્નીએ એશિયન ગેમ્સમાં જીત્યો બ્રોન્ઝ, શ્રીલંકા સામે કારકિર્દીની શરૂઆત કરી

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.57.51 AM

    આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

    October 3, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    Screenshot 2023 10 03 at 3.17.12 AM

    પૂર્વ દિગ્ગજ વકાર યુનિસે કરી ભવિષ્યવાણી, આ 2 ટીમો ફાઇનલમાં પહોંચશે, પરંતુ પાકિસ્તાનને જગ્યા ન આપી

    By Gujju MediaOctober 3, 2023
    Screenshot 2023 10 03 at 3.14.12 AM

    “22 બોલ.. 6 વિકેટ..”, હવે નેપાળના બોલરે એશિયન ગેમ્સમાં આવો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો

    By Gujju MediaOctober 3, 2023
    Screenshot 2023 10 03 at 3.11.11 AM

    આ ભારતીય ક્રિકેટરની પત્નીએ એશિયન ગેમ્સમાં જીત્યો બ્રોન્ઝ, શ્રીલંકા સામે કારકિર્દીની શરૂઆત કરી

    By Gujju MediaOctober 3, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.