લોકડાઉનના સમયમાં માત્ર ત્રણ જ વસ્તુઓની મદદથી બનાવો ટેસ્ટી કેક, બાળકોથી લઇ મોટા સુધી દરેકને આવશે પસંદ

કોરોના વાયરસના કારણે અત્યારે આખા દેશમાં લોકડાઉનની સ્થતિ થઇ છે,ત્યારે બાળકોથી લઇ મોટા સુધી દરેક લોકો અત્યારે ઘરે જ છે, આવા માહોલમાં નવી-નવી વાનગી બનાવી તમારા પરિવાર-જનોને ખવડાવો.

લોકડાઉનના કારાણે આપણે બહારથી કેક લાવી શક્તા નથી તો એમા ચિંતા કરવાની કોઇ જરૂર નથી ફક્ત ત્રણ જ વસ્તુઓનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી કેક બનાવી શકાય છે.

 • કેક બનાવવા માટે જઇશે
 • 2 પેકેટ ઓરિઓ બિસ્કિટ

 • 1 કપ દૂધ

 • 1 ટી સ્પૂન સોડા

 • કલરફુલ ચોકલેટ( ગાર્નિશિંગ માટે)

 • ઓરિઓ બિસ્કિટ  (ગાર્નિશિંગ માટે)

 • કેક બનાવવાની રીત

 1. સૌપ્રથમ 2 ઓરિઓ બિસ્કિટના પેકેટના બિસ્કિટ લઇ મીક્ક્ષરમાં બરાબર ક્રશ કરી લેવો.
 2. ( ઓરિઓની સાથે બીજા ચોકલેટી બિસ્કિટનો પણ ઉપયોગ કરી શકો છો,
 3. પછી બિસ્કિટના ભૂક્કામાં 1 કપ દૂધ ઉમેરો અને પણ તેમા 1 ટી સ્પૂન સોડા ઉમેરો પછી બરાબર મીક્શ કરી લો.
 4. પછી આ મીક્શરને એક ગ્રીસ કરેલા કેક મોલ્ડમાં ઉમેરી તેને ફી હીટ કરેલા કૂકરમાં 15 મિનિટ માટે બેક કરવા મૂકો.
 5. પછી તેના પણ કલરફૂલ ચોકલેટ અને ઓરિઓ બિસ્કિટથી ગાર્નિશ કરો.
 6. તો ત્યારે એકદમ ટેસ્ટી એવી ઓરિઓ કેક

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *