આ શ્રાવણ માસમાં ઘરે બનાવો ગુજરાતી ફરાળી વાનગી – દહીંવડા

how to make terst healthy dahivada

હવે દહીવડા બનાવવા માટે તૈયાર ખીરું કે લોટ લાવવાની જરૂરત નથી અત્યારે જ શીખી લો… દહીંવડા એ ખૂબ જ પોપ્યુલર સ્નેક્સ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે. નૉર્થ ઇન્ડિયા ની પોપ્યુલર ડીશ માં ની એક પણ દહીંવડા છે.

સામગ્રી:

કપ શિંગોડાનો લોટ.

અડધુ કપ પનીર.

1 કપ બાફીને મેશ કરેલા બટાકા.

એક ચમચી આદુ.

કકરા વાટેલા કાજૂ.

1 ઝીણું સમારેલુ લીલુ મરચુ,

1 કપ ફેંટેલુ દહી.

સંચળ, ખાંડ, જીરા પાવડર, અનારદાના અંદાજથી અને તળવા માટે તેલ. 

બનાવવાની રીત:

પનીરને છીણીને તેમા બટાકા.

કાજૂ, કિશમિશ, લીલા મરચા, આદ્દુ અને સંચળ મિક્સ કરી લો.

નાના નાના બોલ્સ બનાવી લો.

શિંગોડાના લોટનુ ખીરુ બનાવી લો.

બોલ્સને આ ખીરામાં ડૂબાવી ગરમ તેલમાં સોનેરી રંગના તળો.

દહીમાં ખાંડ મિક્સ કરી લો.

હવે દહીં , જીરા પાવડર, સમારેલી કોથમીર, દાડમના દાણાથી સજાવીને સર્વ કરો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *