What's Hot
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    September 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.31.14 PM

    Parineeti Raghav Wedding – રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાયા

    September 24, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»વિશ્વ»ભારતનું દેશી UPI અને RuPay કાર્ડ ફ્રાન્સમાં પણ ચાલશે! ન્ને દેશો વચ્ચે પેમેન્ટના MOU સાઈન થયા
    વિશ્વ

    ભારતનું દેશી UPI અને RuPay કાર્ડ ફ્રાન્સમાં પણ ચાલશે! ન્ને દેશો વચ્ચે પેમેન્ટના MOU સાઈન થયા

    June 17, 20221 Min Read
    Facebook WhatsApp
    India's Desi UPI and RuPay card will also work in France! Payment MOUs were signed between the two countries
    Share
    Facebook WhatsApp

    ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને ઘણુ પ્રોત્સાહન મળી રહ્યું છે,ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે. કેશલેસ ભારત હેઠળ ઓનલાઈન ચૂકવણીને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.ત્યારે  હવે કોઈ પણ ભારતીય ફ્રાંન્સ  જઈને પણ પોતાના RuPay કાર્ડ અથવા UPI મારફત હવેથી પેમેન્ટ કરી શકશે,કારણ કે ટૂંક સમયમાં અહીં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અને RuPay કાર્ડ સ્વીકારવામાં આવશે.

    India's Desi UPI and RuPay card will also work in France! Payment MOUs were signed between the two countries

    ફ્રાંન્સના ભારતીય રાજદૂત જાવેદ અશરફે આ બાબતે જાણકારી આપી છે,અને જણાવ્યું છે કે ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ અને RuPay કાર્ડ ટૂંક સમયમાં ફ્રાન્સમાં સ્વીકારવામાં આવશે.  આ મામલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈન્ટરનેશનલ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ની આંતરરાષ્ટ્રીય બ્રાન્ચ, ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે જેથી ટૂંક સમયમાં ફ્રાંસમાં ભારતીયોને આ સુવિધા મળશે.

    India's Desi UPI and RuPay card will also work in France! Payment MOUs were signed between the two countries

    આ બન્ને દેશો વચ્ચે થયેલા પેમેન્ટના MOU પ્રમાણે લાયરા નેટવર્ક ભારતીયોને તેમના મશીનો પર UPI અને RuPay કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરવાની મંજૂરી આપશે, ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ચૂકવણી કરવાનું સરળ બનશે. આ પહેલા કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ફ્રાન્સમાં યુપીઆઈ અને RuPay કાર્ડ  સ્વીકૃતિ’ માટે NPCI ઇન્ટરનેશનલ અને ફ્રાન્સના Lyra નેટવર્ક વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાથે જ કહ્યું કે ભારત એક મહિનામાં 5.5 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન કરી રહ્યું છે. ફ્રાન્સ સાથેના MOU એક મોટી ઉપલબ્ધિ છે.

    ALSO READ  ...તો પરમાણુ બોમ્બ અમે પણ બનાવીશું, જાણો કેમ સાઉદી અરેબિયાના પ્રિન્સ સલમાને આપી આટલી મોટી ધમકી?

    You Might Also Like:

    1. BRICSમાં પાકિસ્તાન માટે નો એન્ટ્રી, ચીને સાથ છોડ્યો, હવે પાડોશી રડે છે
    2. “નથી ઈચ્છતો કે ભારતીય મૂળના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામી મારા ગીતો ગાય…”: રેપ સ્ટાર એમિનેમ
    3. 7 હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી, 1 કરોડ ડોલરથી વધુની છેતરપિંડી, ભારતવંશીની અમેરિકામાં ધરપકડ
    4. યુક્રેનના મોટા સમાચાર, ઝેલેન્સકીએ રક્ષા મંત્રી ઓલેક્ષી રેઝનિકોવને બરતરફ કર્યા, આ વ્યક્તિને મળી નવી જવાબદારી
    indian upi work mou singh rupay upi UPI and RuPay card will also work in France!

    Related Posts

    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 7.11.06 PM

    Benign-પશ્ચિમ આફ્રિકાના આ દેશમાં એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 35 લોકો દાઝી ગયા

    By Gujju MediaSeptember 24, 2023
    Your paragraph text 12

    BAPS -અમેરિકામાં બન્યું વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર, 183 એકરમાં ફેલાયેલા સ્વામિનારાયણ અક્ષરધામમાં 10 હજાર મૂર્તિઓ

    By Gujju MediaSeptember 24, 2023
    UtWa87nB satyaday 2

    આ 7 દેશો એક સમયે વિશ્વમાં હતા, હવે સર્ચ કરવાથી પણ તેનો કોઈ ઉલ્લેખ નથી.

    By Gujju MediaSeptember 24, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News

    Don't Miss
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    By Gujju MediaSeptember 24, 2023

    ભારતનો યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ…

    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    By Gujju MediaSeptember 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    By Gujju MediaSeptember 24, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.