કરીના, સોનમ, રજનીકાંત તેમજ બીજી મોટી હસ્તીઓ પણ પહોંચી આ લગ્ન માં…

ઈશા અંબાણી અને આનંદ પિરમાલ ના લગ્ન આજે થવા જઈ રહ્યા છે. ત્યારે આ લગ્નમાં બોલીવુડ ની મોટી હસ્તીઓ થી લઈને ક્રિકેટર, ઉધોગપતિઓ તેમજ બીજી મોટી હસ્તીઓ પણ આ લગ્નમાં આવી પહોંચી છે. તો ચાલો જોઈએ

બોલીવુડના ગ્રીક ગોડ એટલેકે હિર્તિક રોશન આ લગ્નમાં આવી પહોંચ્યા છે.

શાહિદ કપૂર અને મીરા

લારા દત્તા

સોનમ કપૂર પિતા અનિલ કપૂર સાથે આ લગ્નમાં આવી પહોંચ્યા છે. સોનમ કપૂર પિંક લહેગા માં ખુબજ સુંદર લાગી રહી છે.

કરીના કપૂર, કરિશ્મા કપૂર, સેફ અલી ખાન પણ પહોંચ્યા લગ્ન સ્થળે

અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ તેના હોટ અંદાજ માં જોવા મળી

સુનિલ શેટ્ટી તેમની પત્ની મના સે ટ્ટી સાથે. તેમનું બ્લેક અને રેડ કોબીનેસન સારું લાગી રહ્યું છે

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બનરજી

આલિયા ભટ્ટ નો આ લૂક ખુબજ સુંદર લાગી રહ્યો હતો

કરણ જોહર પણ ઈશા અંબાણી ના લગ્નમાં આવી પહોંચ્યા હતા.

ગૌરી ખાન

રજનીકાંત

રવિના ટંડન

હરભજન સિંહ

મનિષ મલ્હોત્રા અને રેખા

વિધુ વિનોદ ચોપરા

કિયારા અડવાણી

પ્રિયંકા-નિક

નિતા અંબાણી

જેકી શ્રોફ

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ

રાજનાથસિંહ

મુખ્યમંત્રી વિજય રૂપાણી

આંધ્ર પ્રદેશ ના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ તેમના અંદાજ માં

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *