ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા એકતા કપૂર, ફાલ્ગુની પાઠક તેમજ અન્ય મહેમાનો.

ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન મુંબઈના એન્ટીલિયામાં સંપન્ન થયા. મુકેશ અંબાણીએ ઈશાના લગ્નને શાહી બનાવવમાં કોઈ કસર નથી છોડી. એન્ટીલિયા એ લગ્નનું સાક્ષી બન્યું જેમાં દેશ-વિદેશના દરેક ક્ષેત્રના લોકો હાજર રહ્યા. એન્ટીલિયામાં સેલેબ્સ અને રાજનેતાઓનો જમાવડો થયો હતો. તો હવે જણાવી દઈએ કે આજે મુબઈમાં અંબાણી અને પિરામલ પરિવાર ભવ્ય રિસેપ્શન આપવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં આવેલા જીયો ગાર્ડનમાં સાંજે 7.30 કલાકથી શરૂ થશે. આ ગાર્ડન પણ અંબાણીનું જ છે. વેડિંગ રિસેપ્શન શરૂ થઈ ચૂક્યું છે, અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર રિસેપ્શનમાં સામેલ થવા પહોંચી ચૂક્યો છે. અને આ રિસેપ્શનમાં પણ દેશ વિદેશની મોટી-મોટી હસ્તીઓ આવી પહોચી છે.

ઈશા અંબાણી-આનંદ પિરામલના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા મહેમાનો

બોલીવુડ અભિનેતા રીતેશ દેશમુખ ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં

બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં

ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં

અભિનેતા બોમન ઈરાની ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં

કીરણ બેદી ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં

અદનાન સામી તેમના પરિવાર સાથે ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં

એકતા કપૂર, તુષાર કપૂર, જીતેન્દ્ર ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં

તમીલનાડુ ના ડેપ્યુટી સીએમ  પનીરસેલવમ ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં

ઈશા દેઓલ ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શન માં

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *