What's Hot
    Screenshot 2023 10 03 at 3.17.12 AM

    પૂર્વ દિગ્ગજ વકાર યુનિસે કરી ભવિષ્યવાણી, આ 2 ટીમો ફાઇનલમાં પહોંચશે, પરંતુ પાકિસ્તાનને જગ્યા ન આપી

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 3.14.12 AM

    “22 બોલ.. 6 વિકેટ..”, હવે નેપાળના બોલરે એશિયન ગેમ્સમાં આવો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.57.51 AM

    આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.55.56 AM

    VIDEO: લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે ખાલિસ્તાન સમર્થકો ભેગા થઈ રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સુરક્ષા વધારી દેવામાં આવી

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.44.10 AM

    Asian Games 2023 IND vs NEP: જાણો કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે ભારતની મેચ લાઈવ જોઈ શકશો

    October 3, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»એન્ટરટેઈન્મેન્ટ»બોલીવુડ»અક્ષય ખન્નાથી લાગતો હતો કરણ જોહરને ડર: જાણો આ પાછળ શું કહ્યું  ફિલ્મમેકરે
    બોલીવુડ

    અક્ષય ખન્નાથી લાગતો હતો કરણ જોહરને ડર: જાણો આ પાછળ શું કહ્યું  ફિલ્મમેકરે

    July 5, 20221 Min Read
    Facebook WhatsApp
    It seemed to Akshay Khanna because Johar was scared: Find out what the filmmaker said behind this
    Share
    Facebook WhatsApp

    ફિલ્મમેકર કરણ જોહરનો ચેટ શો ‘કોફી વિથ કરણ શરૂ થવા જઈ રહ્યો છે. જેનું નવું ટીઝર સામે આવ્યું છે. જેમાં અત્યાર સુધીની સીઝનના રમૂજી અને રસપ્રદ સીન બતાવવામાં આવ્યા છે. બોલિવુડના સેલેબ્સ કરણ જોહરના સવાલોના જવાબ આપતાં દેખાય છે. એવામાં નવી સીઝનને લઈને પણ ગતિવિધિ તેજ થઈ છે. આ સાથે જોડાયેલી એક ક્લિપ વાયરલ થઈ રહી છે. એક જૂનો વિડીયો સામે આવ્યો છે જેમાં કરણ જોહર અક્ષય ખન્નાને તેની હરકતો વિશે યાદ અપાવે છે.

    It seemed to Akshay Khanna because Johar was scared: Find out what the filmmaker said behind this

    2007માં કરણ જોહરે અક્ષયને ‘કોફી વિથ કરણ’માં આમંત્રિત કર્યો હતો. અને અક્ષય ખન્ના આવ્યો અને ઢગલાબંધ વાતો પણ થઈ. આ દરમિયાન ફિલ્મમેકરે ખુલાસો કર્યો કે, અક્ષયનું બાળપણમાં કરણ પ્રત્યેનું વર્તન ખરાબ હતું અને એટલે જ કરણને તેનાથી ડર લાગતો હતો. આ વિડીયોમાં કરણ કહે છે, “આ બધી વાતોનું શું અક્ષય, તું તો મનમોજી છે. આ અંગે પણ હું વાંચતો રહું છું. જોકે, આપણે જ્યારે મળ્યા ત્યારે મને આ વાતનો અહેસાસ નહોતો થયો. મને ક્યારેય તું મનમોજી નથી લાગ્યો. મને ખબર છે કારણકે તું બાળપણમાં મારી સાથે ખરાબ વર્તન કરતો હતો. તને યાદ નહીં હોય પણ આપણે સાથે મોટા થયા છીએ. આપણે પાડોશી હતા. આપણે બંને સાઉથ બોમ્બેના છોકરાઓ છીએ.”

    No related posts.

    akshay kharna bolywood karan johar karan scerd

    Related Posts

    WhatsApp Image 2022 11 05 at 4.06.18 PM

    બૉલીવૂડ અભિનેતા કાર્તિક આર્યને ચાંદખેડા સ્થિત એનવાય સિનેમાઝની મુલાકાત લીધી

    By Gujju MediaNovember 5, 2022
    Untitled design

    સુહાના ખાનએ પોતાની બેસ્ટ ફ્રેન્ડને આવીરીતે આપી જન્મદિવસની શુભેચ્છાઓ.

    By Gujju MediaNovember 3, 2022
    anasuya bharadwaj 28 1 22 6 700x350 1

    ફિલ્મ પુષ્પાની મહિલા વિલનની વાર્તા, જેણે ‘પતિની છાતી પર બેસીને તેનું ગળું કાપી નાખ્યું’.

    By Aryan PatelNovember 1, 2022
    sunil dutt and paresh rawal 2

    સુનીલ દત્તે મૃત્યુના થોડા કલાકો પહેલા પરેશ રાવલને લખ્યો પત્ર, શું થયું હતું મૃત્યુનો વિચાર.

    By Aryan PatelOctober 23, 2022
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    Screenshot 2023 10 03 at 3.17.12 AM

    પૂર્વ દિગ્ગજ વકાર યુનિસે કરી ભવિષ્યવાણી, આ 2 ટીમો ફાઇનલમાં પહોંચશે, પરંતુ પાકિસ્તાનને જગ્યા ન આપી

    By Gujju MediaOctober 3, 2023

    Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. 9મા દિવસની…

    Screenshot 2023 10 03 at 3.14.12 AM

    “22 બોલ.. 6 વિકેટ..”, હવે નેપાળના બોલરે એશિયન ગેમ્સમાં આવો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.57.51 AM

    આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.55.56 AM

    VIDEO: લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે ખાલિસ્તાન સમર્થકો ભેગા થઈ રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સુરક્ષા વધારી દેવામાં આવી

    October 3, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    Screenshot 2023 10 03 at 3.17.12 AM

    પૂર્વ દિગ્ગજ વકાર યુનિસે કરી ભવિષ્યવાણી, આ 2 ટીમો ફાઇનલમાં પહોંચશે, પરંતુ પાકિસ્તાનને જગ્યા ન આપી

    By Gujju MediaOctober 3, 2023
    Screenshot 2023 10 03 at 3.14.12 AM

    “22 બોલ.. 6 વિકેટ..”, હવે નેપાળના બોલરે એશિયન ગેમ્સમાં આવો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો

    By Gujju MediaOctober 3, 2023
    Screenshot 2023 10 03 at 2.57.51 AM

    આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

    By Gujju MediaOctober 3, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.