What's Hot
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.31.14 PM

    Parineeti Raghav Wedding – રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાયા

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.12.49 PM

    ODI મેચની વચ્ચે એક નાની બાળકીએ ફિલ્મ પુષ્પાના ગીત પર કર્યો એવો ડાન્સ, ક્રિકેટરથી લઈને દર્શકો સુધી બધા દંગ રહી ગયા

    September 24, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»અજબ ગજબ»લે બોલો આ ઉંદર 10 તોલા સોનાની ચોરી ગયો!
    અજબ ગજબ

    લે બોલો આ ઉંદર 10 તોલા સોનાની ચોરી ગયો!

    June 21, 20222 Mins Read
    Facebook WhatsApp
    Let's say this rat stole 10 tolas of gold!
    Share
    Facebook WhatsApp

    બેન્કમાં ગીરવે રાખવાનું 10 તોલા સોનું પહેલા ભીખારી અને પછી ઉંદર અને છેક છેલ્લે ગટરમાંથી મળ્યું તેવો એક રસપ્રદ કિસ્સો મહારાષ્ટ્રમાં બન્યો છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં એક મહિલાનું 10 તોલા સોનું ગાયબ થઈ ગયું હતું. ત્યારબાદ તેણે પોલીસ પાસે મદદ માંગી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ખૂબ જ ફિલ્મી અંદાજમાં આ કેસમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યા હતા. જો કે હવે ખૂબ જ રસપ્રદ રીતે પોલીસે સોનું રિકવર કરી લીધું છે, જેના કારણે સમગ્ર દેશમાં આ કેસની ચર્ચા થઇ રહી છે.

    Let's say this rat stole 10 tolas of gold!

    વાસ્તવમાં ડિંડોશી પોલીસ સ્ટેશન હેઠળ રહેતી સુંદરી પ્લાનિબેલ પર દેવું હતું. તેને ચૂકવવા માટે તેણે ઘરમાં રહેલું સોનું બેંકમાં ગીરવે મૂકવાનો વિચાર કર્યો. પોતાની બેગમાં સોનું લઈને તે ઘરની બહાર નીકળી હતી, જેની સાથે તેણે બ્રેડ પણ રાખી હતી. આ દરમિયાન રસ્તામાં રમી રહેલા બાળકોને બ્રેડ સમજીને ભૂલથી સોનું ભરેલું થેલી આપી દીધી હતી.

    ALSO READ  દુનિયામાં એક એવું ગીત છે, જે ગાતાં જ મોત થઈ જાય છે! અત્યાર સુધીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, શું છે કારણ?

    Let's say this rat stole 10 tolas of gold!લે બોલો આ ઉંદર 10 તોલા સોનાની ચોરી ગયો!

    જ્યારે તે બેંક પાસે પહોંચી તો તેણે જોયું કે તેની બેગમાં સોનું નથી. આ પછી તેને ધ્રાસકો પડ્યો હતો અને તેણે મગજનું કસ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેણે સોનું ભરેલી બેગ તો પેલા બાળલકોને આપી હતી અને આ વિચાર આવતા તે હાંફળી-ફાંફળી  દોડી આવી હતી પરંતુ ત્યારે બાળકો જોવા મળ્યાં નહોતા આથી તે પોલીસ સ્ટેશન દોડી હતી અને ફરિયાદ દાખલ કરી હતી જે પછી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસે સીસીટીવીની મદદથી બાળકોને શોધી કાઢ્યાં હતા અને તેમને બેગ અંગે પૂછપરછ કરી હતી, બાળકોએ કહયું કે અમે થેલી કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી આ પછી કચરાના ઢગલાની તપાસ શરૂ થઈ હતી. સીસીટીવીની મદદથી જાણવા મળ્યું કે, ત્યાં હાજર ઉંદરોએ બ્રેડ ખાધી હતી અને સોનું ભરેલી થેલી લઈને ગટરમાં જતા રહ્યાં હતા.

    પોલીસની ટીમે ઉંદરનો પીછો કર્યો, જેના પર તેમને ગટરની અંદર એક બેગ મળી, જેમાં મહિલાના તમામ દાગીના હતા. કાનૂની કાર્યવાહી પૂરી કર્યા બાદ તેમનું સોનું તેમને પરત આપવામાં આવ્યું હતું. જે બાદ મહિલાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

    ALSO READ  વિશ્વની એકમાત્ર એવી રંગીન નદી જે દરેક ઋતુમાં પોતાનો રંગ બદલે છે, આ નદી વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

     

    You Might Also Like:

    1. વિશ્વની એકમાત્ર એવી રંગીન નદી જે દરેક ઋતુમાં પોતાનો રંગ બદલે છે, આ નદી વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.
    2. કાઉન્ટડાઉન પૂરું થતાં જ WWE સુપરસ્ટાર્સે રિંગમાં જોરદાર ડાન્સ કર્યો, નટુ નટુ ગીત પર પોતાનો જાદુ બતાવ્યો
    3. દૂષિત માછલી ખાવાથી થયું આવું ઇન્ફેક્શન, મહિલાએ ગુમાવ્યા તેના શરીરના અનેક અંગો, જાણો શું છે આખો મામલો?
    4. થાઈલેન્ડમાં મળી રહ્યો છે મોટો ખજાનો! જાણો શા માટે પ્રયાસો થઈ રહ્યા છે? ખંડેરોની શોધખોળ કરવામાં આવી રહી છે
    5. શું તમે ક્યારેય ગુલાબી કબૂતર જોયું છે લોકો આ રસપ્રદ પક્ષીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને આવી વસ્તુઓ કરવા લાગ્યા
    gold gold robbery omg rate rate thif

    Related Posts

    Screenshot 2023 09 24 at 7.32.35 PM

    Hum Dil De Chuke Sanam -પતિની ઉદારતા, પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી આપ્યા અને..

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 21 at 2.34.51 PM

    કેક બન્યું તલાકનું કારણ, લગ્નના બીજા દિવસે દુલ્હને માંગી લીધા છૂટાછેડા

    By Gujju MediaSeptember 21, 2023
    Screenshot 2023 09 21 at 2.29.38 PM

    ‘Time Traveller’નો રહસ્યમય દાવો, ‘હું 2027માં ફસાઈ ગયો છું, અહીં કોઈ માણસો નથી’

    By Gujju MediaSeptember 21, 2023
    Screenshot 2023 09 18 at 7.28.27 PM

    શું તમે ક્યારેય ગુલાબી કબૂતર જોયું છે લોકો આ રસપ્રદ પક્ષીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને આવી વસ્તુઓ કરવા લાગ્યા

    By Gujju MediaSeptember 18, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023

    પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સૂરજ બડજાત્યાને તેની કારકિર્દીની શરૂઆતથી જ સલમાન ખાન સાથે ગાઢ…

    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.31.14 PM

    Parineeti Raghav Wedding – રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાયા

    September 24, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    By Gujju MediaSeptember 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    By Gujju MediaSeptember 24, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.