માર્વેલ ફેન્સ માટે ખુશીના સમાચાર… ટોની સ્ટાર્ક ફરી જોવા મળશે આયર્ન મેનના રોલમાં…

શું માર્વેલ આગામી ફિલ્મોમાં ટોની સ્ટાર્કને પાછા લાવવા સ્ટ્રેન્જર થિંગ્સની સ્ટોરી લાઈન કરશે કોપી!!!!!

MCU એટલે કે માર્વેલ સીનેમેટીક યુનિવર્સ માર્વેલ સિરીઝના બધા જ ડેડ એવેન્જર્સને આગામી ફિલ્મ ફેસ 4 માં પાછા જીવંત કરશે. MCU તેના ફેસ 4 માટે એકદમ તૈયાર છે અને તેની સૌથી પહેલી સોલો અને મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્લેક વિડો(Black Widow) જલ્દી જ રીલીઝ થશે. અને આ ફિલ્મથી માર્વેલ ફિલ્મસની એક નવી જ જર્ની શરૂ થશે જેમાં નતાશાથી આ જર્નીની ખુબ જ ધમાકેદાર શરૂઆત થશે અને આ ફેસ 4 માં બધા સુપરહીરોની ઇન્ટરેસ્ટીંગ લાઈફ જર્ની જોવા મળશે.. માર્વેલના ફેસ 4 અને ફેસ 5 માં ખુબ જ વધારે પ્રમાણમાં ક્રિએટીવીટી, નવા જોખમો અને નવા એક્સપીરીમેન્ટ જોવા મળશે.

માર્વેલ સીનેમેટીક યુનિવર્સના ફેસ 4 માં જુના અને નવા બધા એવેન્જર્સ જોવા મળશે.

સ્ટ્રેન્જર થિંગ્સની આગામી સીરીઝમાં જોવા મળશે માર્વેલનું ફિક્શન કેરેક્ટર લોકી(Loki)..

ફેસ 4 ની શરૂઆત સ્ટેન્ડ અલોન મુવી બ્લેક વિડો(Black Widow) થી થશે..

શું માર્વેલની આગામી ફિલ્મોમાં પણ જોવા મળશે એવેન્જર્સ??


માર્વેલની ૨૦૧૬ની ફિલ્મ ડોક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ મેડનેસમાં આપણે જોયું હતું કે મેડનેસ સાથે કંઈપણ શક્ય છે. તેમાં માઇન્ડ પ્લે દર્શાવવામાં આવ્યું હતું તો શક્યતા છે કે આગામી ફિલ્મોમાં ટાઇમ ટ્રાવેલ જોવા મળશે અને કદાચ આપણે આપણા ફેવરીટ હીરોઝને પાછા જોઈ શકીશું..જરૂરી નથી કે બધા જ સુપરહીરો પાછા જોવા મળશે કેટલાક જ એવેન્જર્સ આપણને આગામી ફિલ્મોમાં જોવા મળશે.. અને તેઓ પૃથ્વી પર જ જોવા મળે તેમ નથી ફેસ 4 માં જોવા મળતા બધા જ સુપરહીરો કોઈ અલગ જ યુનિવર્સમાં પણ જોવા મળે તેવી શક્યતા છે..

પરંતુ લોકોને આ સુપરહીરોઝ અલગ યુનિવર્સમાં છે કે પૃથ્વી પર તેનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ કેપ્ટન અમેરિકા અને બીજા ફેવરીટ હીરોઝ ફરી જોવા મળે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે..

સુપરહીરોઝને મૃતમાથી જીવંત કરવા હવે એક ટ્રેન્ડ બની ગયો છે

બધા જાણે જ છે કે જેમ સ્ટ્રેન્જર થિંગ્સમાં હવે કોઈ આશ્ચર્યની વાત નથી રહી કે Chief Hopperના જીવનના રહસ્યો અને તે કેટલી વાર મૃત થઈ પાછો જીવંત થાય છે.. હમણાં જ નેટફ્લીક્સ દ્વારા એક ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં જોવા મળે છે કે હોપર જીવંત થઈ જાય છે અને સ્ટ્રેન્જર થિંગ્સની ફાઈનલ સિરીઝમાં તેનો ખુબ જ મહત્વનો રોલ છે.. શું સ્ટ્રેન્જર થિંગ્સની જેમ જ આર્યન મેનની પણ માર્વેલ સીનેમેટીક યુનિવર્સના ફેસ 4 માં રીએન્ટ્રી થશે..

લોકી (Loki)

લોકીની સોલો સિરીઝ પણ માર્વેલના ફેસ 4 માં જોવા મળશે અને તેનું ટીઝર થોડા સમય પહેલા જ રીલીઝ કરવામાં આવ્યું છે. અને લોકી અને ડોક્ટર સ્ટ્રેન્જ એક જ મલ્ટીવર્સથી ડીલ કરતા જોવા મળે છે એટલે કહી શકાય કે આગામી ડોક્ટર સ્ટ્રેન્જના મુવીમાં આપણને લોકી જોવા મળી શકે તેવી શક્યતા છે..

અન્ય એવેન્જર્સ પણ પાછા જોવા મળશે પરંતુ કેવી રીતે!

તો શક્યતા છે કે ડોક્ટર સ્ટ્રેન્જ, બ્લેક વિડો કે લોકીના મલ્ટીવર્સમાં આપણને એવેન્જર્સની નવી ટીમ જોવા મળશે અથવા જુના એવેન્જર્સની એક ઝલક જોવા મળશે..બધા જ ફેન્સ પોતાના ફેવરીટ સુપરહીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ નવા વધારે પાવરફુલ સુપરહીરો જોવા મળે તેની વધારે શક્યતા છે…

બધા પોતાના સુપરહીરોની રીએન્ટ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો કયો સુપરહીરો એવેન્જર તમારો ફેવરીટ છે.. Do Comment..

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *