What's Hot
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    October 2, 2023
    GROWTH.webp

    દેશમાં તહેવારોની સિઝનથી સમગ્ર અર્થતંત્રને વેગ મળશે, SMEsને મોસમી રોજગાર સર્જનથી વિશેષ લાભ મળશે.

    October 2, 2023
    credit card26

    બેંકે ક્રેડિટ કાર્ડના ફીચર્સ બદલ્યા છે, તરત કરો આ કામ

    October 2, 2023
    IQUEST

    IQest Enterprises Viatrisનો API બિઝનેસ હસ્તગત કરશે, ભારતમાં 6 ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે

    October 2, 2023
    NITI AAYOG.webp

    ‘2023-24માં GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે’, રાજીવ કુમારે કહ્યું- સરકારના સુધારાથી આર્થિક સ્થિતિને ફાયદો થયો

    October 2, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»હેલ્થ»પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ
    હેલ્થ

    પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

    July 25, 20221 Min Read
    Facebook WhatsApp
    Men must eat two cloves a day! There will be many benefits
    Share
    Facebook WhatsApp

    લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.

    Men must eat two cloves a day! There will be many benefits

    લવિંગનુ સેવન કરવાના ફાયદા 

    1. દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
    2. જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
    3. ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
    4. લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.
    ALSO READ  પેટની ચરબી 1 મહિનામાં અડધી થઈ જશે, ફક્ત આ પાણી પીવો, શરીર પર જામી ગયેલી ચરબી ઝડપથી ઓછી થવા લાગશે

     

    You Might Also Like:

    1. મગજને તેજ બનાવે છે આ ખોરાક, કોમ્પ્યુટર જેવી યાદશક્તિ માટે આજે જ તમારા આહારમાં સામેલ કરો
    2. આ 7 ફુડ્સ છે કબજિયાત માટે રામબાણ, બીજે દિવસે સવારે પેટ આખું ખાલી થઈ જશે
    3. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખાઈ શકાય છે આ સુપરફૂડ, નસોમાંથી ઓગળવા લાગે છે ખરાબ કોલેસ્ટ્રોલ
    benifits health health benifits laing laving for man

    Related Posts

    black coffee.webp

    Black Coffee Benefits: બ્લેક કોફી પીવાના ફાયદા જાણીને તમે ચોંકી જશો, આ રહ્યું લિસ્ટ

    By Gujju MediaOctober 2, 2023
    Weight Loss Tips Troubled by Stubborn Belly Fat Make these changes in diet to get rid of it

    Cheela For Weight Loss સવારના નાસ્તામાં ચણાનો લોટ અને સોજી નહીં પણ આ ચીલા ખાવાથી વજન ઝડપથી ઓછું થાય છે

    By Gujju MediaOctober 1, 2023
    fennel seeds

    દરરોજ માત્ર એક ચમચી વરિયાળી ખાઓ, બદલામાં તમને ઢગલોબંધ ફાયદા થશે

    By Gujju MediaSeptember 30, 2023
    Screenshot 2023 09 30 at 3.51.00 PM

    Nutrient Recipes – આ વાનગીઓ માત્ર સ્વાદનો ખજાનો જ નથી પરંતુ પોષણનો પણ છે, આજથી જ તેને તમારા આહારમાં સામેલ કરો.

    By Gujju MediaSeptember 30, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    By Gujju MediaOctober 2, 2023

    ટેક્નોલોજી કંપની ગૂગલે પીસી મેન્યુફેક્ચરિંગ કંપની એચપી સાથે મળીને ભારતમાં ક્રોમબુકનું ઉત્પાદન શરૂ કર્યું છે.…

    GROWTH.webp

    દેશમાં તહેવારોની સિઝનથી સમગ્ર અર્થતંત્રને વેગ મળશે, SMEsને મોસમી રોજગાર સર્જનથી વિશેષ લાભ મળશે.

    October 2, 2023
    credit card26

    બેંકે ક્રેડિટ કાર્ડના ફીચર્સ બદલ્યા છે, તરત કરો આ કામ

    October 2, 2023
    IQUEST

    IQest Enterprises Viatrisનો API બિઝનેસ હસ્તગત કરશે, ભારતમાં 6 ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે

    October 2, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    By Gujju MediaOctober 2, 2023
    GROWTH.webp

    દેશમાં તહેવારોની સિઝનથી સમગ્ર અર્થતંત્રને વેગ મળશે, SMEsને મોસમી રોજગાર સર્જનથી વિશેષ લાભ મળશે.

    By Gujju MediaOctober 2, 2023
    credit card26

    બેંકે ક્રેડિટ કાર્ડના ફીચર્સ બદલ્યા છે, તરત કરો આ કામ

    By Gujju MediaOctober 2, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.