ફિલ્મ પાગલપંતીનું નવું સોંગ થયું રિલીઝ

જોન અબ્રાહમ અને ઇલિયાના ડિક્રૂઝ સ્ટારર ફિલ્મ પાગલપંતીનું પહેલું સોન્ગ રિલીઝ થઇ ગયું છે…..આ સોંગનું નામ ટાઇટલ તુમ પર હમ અટકે છે…..આ સોંગ સલમાનખાન અને કાજોલ સ્ટારર ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાનું રિમેક સોંગ છે…..પાગલપંતી માટે આ સોંગને રિક્રિએટ કરવામાં આવ્યું છે…..

આ સોંગમાં જોનઅબ્રાહમ  અને ઇલિયાનની કેમેસ્ટ્રી જોવા મળશે…….આ સોંગને સિંગર મીકા સિંહ અને નેહા કક્કડએ પોતાની અવાજ આપી છે……આ સોંગના લીરિક્સ તનિષ્ક અહમદ આપ્યા છે…..આ સોંગમાં ઇલિયાન અને જોનની મસ્તી જોવા મળી રહી છે…….આપને જણાવી દઇએ કે આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ  છે …..આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને ઇલિયાનાની સાથે અનિલ કપુર,અરશદવારસી,પુલકિત સમ્રાટ, કર્તિ ખરબંદા, ઉવર્શી રૌતેલા અને સૌરભ શુક્લા જોવા કલાકારો જોવા મળશે……..આ ફિલ્મને અનીસવજ્મીએ ડાયરેક્ટ કરી છે……અનીસ આ પહેલા કેટલીક સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે…….

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *