What's Hot
    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    September 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»જાણવા જેવું»કોરોના સંકટ વચ્ચે ચીનમાં કોરોના કરતા પણ વધારે ખતરનાક વાયરસ ફેલાવાનો ખતરો, દુનિયાના એક પ્રમુખ વૈજ્ઞાનિકે આપી ચેતવણી
    જાણવા જેવું

    કોરોના સંકટ વચ્ચે ચીનમાં કોરોના કરતા પણ વધારે ખતરનાક વાયરસ ફેલાવાનો ખતરો, દુનિયાના એક પ્રમુખ વૈજ્ઞાનિકે આપી ચેતવણી

    July 20, 20202 Mins Read
    Facebook WhatsApp
    BeFunky collage 2020 07 20T201412.839
    Share
    Facebook WhatsApp

    અત્યારે દેશ અને દુનિયા કોરોના મહામારીનો શિકાર છે, આ વાયરસ ક્યાંથી આવ્યો તેના વિશે આપણે સૌવ જાણીએ છે આ વાયરસના ફેલાવાની શરૂઆત ચીનના વુહાનથી થઇ અને અત્યારે લગભગ આખી દુનિયામાં તેનો ફેલાવો થઇ ગયો છે.
    21VIRUS SPREAD superJumbo

    ત્યારે હજી આ વાયરસનો ખતરો ખતમ થયો નથી અને કોરોનાની કોઇ વેક્સિંગ પણ શોધવામાં આવી નથી ત્યારે આ બધાની વચ્ચે દુનિયાના એક પ્રમુખ વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે ચીનમાં એવો માહોલ છે કે જેનાથી કોરોના કરતા પણ વધારે ખતરનાક વાયરસ માણસોમાં આવી શકે છે.

    QDTYWBHM7BAT5D7Y4DEWLS3AQE

    વર્લ્ડ એનિમલ પ્રોટેક્શન સાથે કામ કરનારી વૈજ્ઞાનિક બ્લૈસજૈકે કહ્યું કે બહું જ આક્રમક રીતે ફાર્મિંગ થઈ રહ્યુ છે. જેનાતી એન્ટીબાયોટિક રેજિસ્ટેંન્સની સાથે સાથે કોરોનાથી પણ ખતરનાખ વાયરસ આવી શકે છે.

    e5ddef8c 6f9b 41b0 b34e
    મળતી માહિતી મુજબ ચીન બર્ડ ફ્લૂના 2 નવા સ્ટ્રેન સાથે ઝઝૂમ્બી રહ્યું છે આ ઉપરાંત માણસ, ભુંડ અને એવિયન ઈંફ્લૂએન્ઝા વાયરસ સાથે મળીને બનેલા સ્વાઈન ફ્લૂના કેસ ચીનમાં જોવા મળ્યા છે. આ તમામ વાયરસ મળીને ખતરનાક વાયરસ સ્ટ્રેન ઉભો કરે છે.

    ALSO READ  G-20 સમિટમાં આવતા પહેલા બ્રિટિશ પિમ ઋષિ સુનકનું મોટું નિવેદન, ભારત સાથેના બિઝનેસ પર કહી દીધી આ મોટી વાત

    05THCHINAPIG
    જાણવા મળી રહ્યું છે કે ચીનમાં રહેલો સ્વાઈન ફ્લૂ વાયરસની ક્ષમતા એવી છે કે માણસના ગળા અને રેસ્પિરેટરી સિસ્ટમ બાઈન્ડ થઈ જશે. તેમણે કહ્યું કે ગત 15 વર્ષમાં ચીનના ફાર્મિંગની રીત ઘણી ઝડપી રીતે બદલી છે. તે પરંપરાગત ફાર્મિંગ છોડીને આક્રમક ફાર્મિંગ કરી રહ્યા છે. જેમાં નિયમોનું પાલન થતું નથી.
    questionscom

    ચીન ભુંડના માસનું દુનિયામાં સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ છે. જ્યારે ચીકનમાં બીજા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે કોરોના પણ તેના વુહાનના જાનવરોના માર્કેટમાંથી આવેલો વાયરસ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

    You Might Also Like:

    1. આ ફ્રિજમાં 1 મહિના સુધી શાકભાજી અને ફળો નહીં બગડે, જુઓ અદ્ભુત વિકલ્પો
    2. દિવાળી પહેલા સોનું મોંઘુ થવા લાગ્યું, ચાંદીના ભાવ ઘટી રહ્યા હતા; દરો તપાસો
    3. ગુજરાતની આ કંપનીનો IPO 12 સપ્ટેમ્બરથી ખુલશે, પ્રાઇસ બેન્ડ ₹ 65, GMP પહેલેથી જ વધી રહી છે
    4. જન્માષ્ટમીના દિવસે બેંકો કયા દિવસે બંધ રહેશે, 6 કે 7… જો તમે પણ મૂંઝવણમાં હોવ તો વાંચો આ સમાચાર.
    5. એરલાઇન કંપનીના શેર 2 દિવસથી ચોંકાવનારા હતા, હવે અચાનક ભાવ 20% વધ્યા, ખરીદવા સ્પર્ધા
    ALSO READ  પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફના ડ્રાઈવરે મહિલાના ચહેરા પર થૂંક્યું, વીડિયો થયો વાયરલ
    chaina corona corona effect COVID19 health

    Related Posts

    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    By Gujju MediaSeptember 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 7.11.06 PM

    Benign-પશ્ચિમ આફ્રિકાના આ દેશમાં એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 35 લોકો દાઝી ગયા

    By Gujju MediaSeptember 24, 2023
    Your paragraph text 12

    BAPS -અમેરિકામાં બન્યું વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર, 183 એકરમાં ફેલાયેલા સ્વામિનારાયણ અક્ષરધામમાં 10 હજાર મૂર્તિઓ

    By Gujju MediaSeptember 24, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    By Gujju MediaSeptember 24, 2023

    ભારત અને વિશ્વભરમાં જસ્ટિન ટ્રુડોની ટીકા બાદ કેનેડાની સરકારે ત્યાંના ગુરુદ્વારાઓમાંથી ભારત વિરોધી બેનરો અને…

    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    September 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    By Gujju MediaSeptember 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.