એક સ્ટુડંટને પરિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા… નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો ખોટા ન હતા…

એક સ્ટુડંટને પારિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા…નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો સાચા ના હતા તો ખોટા પણ ના હતા…

૧- કયા યુધ્ધમાં ટીપુ સુલતાનનું મોત થયું❓


જવાબ –એના છેલ્લા યુધ્ધમાં.

😳😳🤔🤔

૨- આઝાદીની જાહેરાત ઉપર હસ્તાક્ષર કઇ જગ્યાએ થયા હતા❓


જવાબ – પાના ઉપર લખાણ પુરૂ થયું હતું તેની નિચે.

😳😳🤔🤔

૩- છુટાછેડાનું મુખ્ય કારણ શું હોઇ શકે❓


જવાબ—લગ્ન્ન.

😳😳🤔🤔

૪- ગંગા નદિ કયા રાજ્યોમાંથી વહે છે ❓


જવાબ- તેના પ્રવાહમાં રસ્તામાં આવતા બધાજ રાજ્યોમાંથી.

😳😳🤔🤔

૫-મહાત્મા ગાંધી કયારે જન્મયા ❓


જવાબ – તેમના જન્મદિવસે .

😳😳🤔🤔

૬- છ લોકો વચ્ચે તમે ૮ કેરીને કેવી રીતે વંહેચશો❓


જવાબ – કેરીનો રસ કાઢીને .

😳😳🤔🤔

૭- આપણા દેશમાં આખું વર્ષ વધારે બરફ કયાં પડે છે❓


જવાબ- દારૂના ગ્લાસમાં.

😳😳😳😳😳😳😳😳😳
📃📃📄📄📃

છોકરો ચાલાક છે ……તોય નપાસ

😜😜😜😜😜😜😜😜😜

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *